ખબર

દુનિયાના બધા દેશોને પછાડી ભારતે નોંધાવી મોટી સિદ્ધી, કોરોનાને લઈને આવ્યા શુભ સમાચાર

આખું વિશ્વ કોવીડ 19 ની ઝપટમાં આવી ગયું છે અને આખી દુનિયાની ઈકોનીમી પર મોટી ફટકાર લાગી ગઈ છે અને કેસ હેન્ડલ થતા નથી. કોવિડ સામેની લડાઈમાં બધાને પાછળ રાખીને ભારતે મોટી સફળતા હાંસલ કરી છે. એક તરફ દેશમાં કોવિડ કેસોની સંખ્યા ઘટી રહી છે તો બીજી બાજુ કોરોનાને મ્હાત આપનારાઓની સંખ્યા પણ આશ્ચર્યજનક રીતે વધી રહી છે. આપણા દેશમાં અત્યારે રિકવરી રેટ (Recovery Rate) વધીને 90 ટકા પહોંચી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એટલે કે Health Ministry આ સમાચાર આપ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 62,077 લોકોએ કોરોના વાયરસને ધોબીપછાડ આપી છે, અને ન્યુ કેસો 50,129 જેટલા નોંધાયા છે. આમ જોવા જઈએ તો 24 કલાકમાં સાજા થનારાઓની સંખ્યા 64,09,969 હજાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતાંકમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી આપણા દેશમાં એક હજારથી પણ ઓછા લોકો મોતને ભેટે છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાને આ આંકડો 2 ઓક્ટોબરના 1100થી ઓછો છે. દે