ફિલ્મી દુનિયા

દિવંગત ઇન્દર કુમારની પત્નીએ નેપોટિઝ્મને લઈને શાહરુખ અને કરણ પર લગાવ્યા ગંભીર આરોપ, કહી દીધું કંઈક આવું

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલીવુડમાં નેપોટિઝ્મને લઈને સોશિયલ મીડિયામાં મુદ્દો ઉઠાવ્યો છે. નેપોટિઝ્મમાં ઘણા બૉલીવુડ સેલિબ્રિટીઝને નિશાને બનાવી રહ્યા છે. હાલમાં જ દિવંગત એક્ટર ઇન્દર કુમારની પત્ની પલ્લવીએ જણાવ્યું હતું કે, કેવી રીતે તેના પિતા નેપોટિઝ્મના શિકાર બન્યા હતા.

જણાવી દઈએ કે ટીવી અને બોલિવૂડ એક્ટર ઈન્દર કુમારનું વર્ષ 2017માં કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. ઈન્દરે 90 દાયકામાં ‘માસુમ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેણે સલમાન ખાનની વોન્ટેડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ સિવાય તેણે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ સિરિયલમાં મિહિરની ભૂમિકા પણ નિભાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pallavi Kumar (@unfathomable.9) on

પલ્લવીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આ દિવસોમાં દરેક વ્યક્તિ નેપોટિઝમ વિશે વાત કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની જેમ મારા સ્વર્ગસ્થ પતિ અભિનેતા ઈન્દર કુમારે પોતાની રીતે ફેમસ થયા હતા. 90 ના દાયકામાં તે તેની પ્રસિદ્ધિ ચરમસિમાએ હતી. તેમના મૃત્યુ પહેલાં મને હજી પણ યાદ છે કે તે મદદ માટે કામ માંગવા માટે બે લોકો પાસે ગયો હતો.’

 

View this post on Instagram

 

These days everyone is talking about.. Nepotism…. Just like Sushant Singh Rajput my husband late actor Inder Kumar achieved his fame on his own. He was at a peak in 90s. Before he passed away I still remember he went to 2 people big shots asking for work as help. Just for the record he was already doing small projects. But he wanted to do big movies just like he started. He went to Mr. Karan johar, I was there too. In front of me all happened. He made us wait outside his van for 2 hrs. Then his manager Garima comes and says karan is busy. But we waited & wen he came out, he says inder keep in touch with garima at the moment there is no work for you. And inder did that… for the next 15 days … the fone was picked up saying there is no work at the moment… after that inder was blocked. The same behaviour was given to Inder by non other than Mr. Shah Rukh Khan… He met inder and said he will call you in a week . At the moment there is no work.this all happened on the set of Zero. Later was even asked to keep in touch with his manger Pooja… she did the same wat garima did…. Can one imagine and believe dat there has not been any work available in these two production houses. Karan johar has said many times he works with stars… well my husband was a star … still people remember him by his work. Why is it so difficult for these big shots to help talented people. What are they scared of ? Or we can just say they are bad human beings… pretending to be nice. Nepotism should stop… people are dieing and these big shots are still not understanding the effect. Government should take strict action against such people. @delzeen9168 @viralbhayani @spotboye_in @samir_vazir @realbollywoodhungama @soothsayer31 @karanjohar @rashmibirhade @ishaan_puri @timesofindia @_mumbaimirror @page3bollywood @glamouralertofficial @filmygyan @bollywoodnow @filmfare @payalrohatgi

A post shared by Pallavi Kumar (@unfathomable.9) on

વધુમાં પલ્લવીએ લખ્યું હતું કે, ‘જ્યારે તે કરણ જોહર પાસે ગયા ત્યારે હું પણ ગઈ હતી.અમને બે કલાક તેની વાનની બહાર રાહ જોવડાવી હતી. પછી પછી તેનો મેનેજર ગરિમા આવીને કહી ગઈ કે કરણ જોહર વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by Pallavi Kumar (@unfathomable.9) on

પલ્લવીએ લખ્યું, ‘પણ અમે રાહ જોઈ ઇન્દરે આવું જ કર્યું. આગામી 15 દિવસ માટે ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે, આ સમયે કોઈ કામ નથી. તે પછી ઈન્દરને બ્લોક કરી દીધો હતો. આ જ સમયે, શાહરૂખ ખાન સાથે ‘ઝીરો’ ના સેટ પર ઈન્દરની મુલાકાત વિશે વાત કરતી વખતે પલ્લવીએ લખ્યું કે શાહરૂખ પણ કરણની જેમ જ નજર અંદાજ કર્યા હતા.

 

View this post on Instagram

 

Happy karva chaut my love… ❤❤❤❤ Miss and love you forever.

A post shared by Pallavi Kumar (@unfathomable.9) on

પલ્લવીએ લખ્યું હતું કે, શાહરૂખ ખાને પણ ઈન્દર સાથે આ જ રીતે વર્તન કર્યું હતું. ઈન્દરએ જયારે શાહરુખને મળ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે, એક અઠવાડિયામાં બોલાવશે. અત્યારે કોઈ કામ નથી. તે બધું ફિલ્મ ‘ઝીરો’ ના સેટ પર થયું. બાદમાં તેની મેનેજર પૂજા સાથે સંપર્કમાં રહેવાનું કહ્યું હતું. તેને પણ ગરિમા જેવું જ કર્યું હતું. કોઈ કલ્પના કરી શકે છે અને માને છે કે આ બંને પ્રોડક્શન હાઉસમાં કોઈ કામ થશે નહીં. પલ્લવીએ અંતે કહ્યું કે પ્રતિભાશાળી લોકોને મદદ કરવી કેમ મુશ્કેલ છે? તેઓ શેનાથી ડરે છે. નેપોટિઝમ બંધ થવું જોઈએ અને સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.