અજબગજબ

6 ગર્ભવતી મહિલાઓને લઈને લગ્નમાં પહોંચ્યો આ વ્યક્તિ, પોતાને જણાવ્યો બધા જ બાળકોનો બાપ

6-6 પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને લઈને નીકળી પડ્યો આ યુવક, પોતાને ગણાવ્યો દરેક બાળકોનો પિતા

દરેક સ્ત્રી પુરુષ માટે માતા-પિતા બનવું ખુબ જ ખુશીની વાત છે, પરંતુ કોઈ વ્યક્તિ એક જ સાથે 6 પત્નીઓના બાળકોનો પિતા બને તો કેવી નવાઈ લાગે, આ કદાચ તમને માન્યામાં નહિ આવે પરંતુ આ હકીકત છે.

Image Source

એક વ્યક્તિ પોતાની 6 પ્રગ્નેટ પત્નીઓને લઈને એક મિત્રના લગ્નમાં પહોંચ્યો અને ત્યાં તેને જણાવ્યું કે આ બધા જ બાળકોનો પિતા તે પોતે જ છે. જેની તસવીરો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image Source

આ વાયરલ તસ્વીરોમાં દેખાઈ રહેલા વ્યક્તિનું નામ છે પ્રિટી માઇટ. તે નાઈજિરીયાનો રહેવા વાળો છે. આ પહેલા પણ ઘણીવાર તે ચર્ચામાં આવ્યો છે. 2017ની અંદર મહિલાઓની આપત્તીજનક તસવીરો પોસ્ટ કરવાના આરોપમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Image Source

પ્રિટી માઈક પોતાના મિત્ર અને અભિનેતા એવા ઉચેમ્બાના લગ્નમાં પોતાની છ પ્રેગ્નેટ પત્નીઓ સાથે પહોંચ્યો હતો. જેના કારણે વર-કન્યા કરતા વધારે ચર્ચા તો માઈકની થઇ.