અજબગજબ ખબર

OMG: ગામવાળાએ 3 કિલોમીટરમાં લગાવી 1,000 સ્ટ્રીટલાઈટ, કારણ જાણીને પડી જશો અચરજમાં

લોકોને એક જગ્યાથી બીજી જગ્યા પર જવા માટે સારા રસ્તા બનાવે છે.સાથે જ કોઈને મુશ્કેલી ના પડે તે માટે રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટ પણ લગાડવામાં આવી છે.પરંતુ શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે લોકોએ એક બે નહીં પણ અધધ સંખ્યામાં સ્ટ્રિટ લાઈટ લગાડવામાં આવી છે. આ સાંભળીને તમે અચરજ થશે પરંતુ આ બિલકુલ સાચું છે. આટલી સ્ટ્રીટના કારણે હદથી વધારે રોશની ફેલાઈ રહી છે. આટલી સ્ટ્રીટ લાઈટ લગાવવાનું કારણ પણ જાણીને તમે ચોંકી જશો.

Image Source

આ બનાવ ભારતનો નહીં પરંતુ ચીનનો છે. ચીનના તાઓકિયા ગામના લોકોએ પૈસા એકઠા કરીને 3 કિલોમીટર લાંબા રોડ પર 1000 સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી છે. સામાન્ય રીતે 30થી 50 મીટરનું દુરી પર સ્ટ્રીટલાઈટ હોય છે. તમને જાણવાની ઈચ્છા હશે કે ગામવાળાએ આવું કેમ કર્યું તો જાણીને તમને પણ અચરજ થશે. જે રોડ પર સ્ટ્રીટ લાઈટ લગાવી છે તે રોડ શિઆન ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ લોજિસ્ટિક્સ પાર્કનો હિસ્સો છે. સ્થાનિક લોકોના અનુસાર, આ વિસ્તારમાં વધારે જમીન પર ખેતી થાય છે.પરંતુ જલ્દીજ આ જમીન પર બુલડોઝર ફેરરવી દેવામાં આવશે.

Image Source

ગામ વાળાએ જયારે આ વાતનો અણસાર આવી ગયો ત્યારે સરકાર પાસેથી વહુ વળતર મેળવવા માટે આ તરકીબ અપનાવી છે. ગામવાળાઓએ એકબીજા સાથે વાતચીત કરીને 1 હાજર સ્ટ્રીટલાઈટ લગાવી દીધી હતી. જયારે સરકત બુલડોઝર ફેરવશે ત્યારે આ સ્ટ્રીટલાઇટને પણ હટાવવામ આવશે. જેના બદલામાં સરકાર ગામવાળાઓને વળતર પણ આપશ. હાલમાં તો આ મામલો ચીનના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Image Source

રાતના સમયે આ સ્ટ્રીટ લાઈટ ડ્રાઇવરો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. કારણકે ડ્રાઇવરો ગાડી ચલાવતી વખતે વધારે સતર્ક રહેવું પડે છે.

Image Source

ચાઈનીઝ મીડિયાના રિપોર્ટ અનુસાર, ત્યાંની સરકારના એલાન મુજબ આ ત્રણ કિલોમીટરના રોડ પર 2016માં સ્ટ્રીટલાઈટ લગાડવામાં આવી હતી. ત્યારે જ સરકારે એલાન કર્યું હતું કે, આ જીમણ શિયાન ઇન્ટરનેશનલ ટ્રેડ અને લોજિસ્ટિક પાકર્મ લેવામાં આવશે. સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે, જે જમીન માલિકોની જમીન પર પ્રોપટીઝ હશે તેને વધુ વળતર આપવામાં આવશે. આ લાલચને કારણે જ લોકોએ સ્ટ્રીટ લાઈટ લગાવી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks