CA વિધાર્થીની આપઘાત કેસ : ચાર મેસેજમાં થયો ખુલાસો, આ દીકરીએ રડતાં રડતાં કહ્યું, પતિ અને જેઠે મારો ઉપયોગ કર્યો, પછી કાકીએ…

CA નું ભણતી તેજસ્વી વિધાર્થીની કલ્યાણીના લગ્ન કેમ તૂટ્યા, ફાંસી પર કેમ લટકી? દીકરીનો મોબાઇલ ખુલ્યો તો પગ નીચેથી જમીન ખસી ગઈ …

લગભગ ત્રણેક મહિના પહેલા સુસાઇડ કરનારી 25 વર્ષિય CA ની વિદ્યાર્થીની કલ્યાણી વૈશ્ય કેસમાં ખુલાસો થયો છે. તેના દ્વારા મોકલવામાં આવેલ ચાર મેસેજમાં તેના જીવનનું બધુ દર્દ ખુલીને સામે આવ્યુ છે. એ પણ ખબર પડી ગઇ છે કે તેના લગ્ન કેમ તૂટ્યા અને કેમ કલ્યાણી ફાંસી પર ચઢી ગઇ. કલ્યાણીએ એક મોટો સવાલ કર્યો છે કે, છોકરો જયારે પ્રપોઝ કરવા પહેલા કોઇને નથી પૂછતો તો લગ્ન કરવા પહેલા કેમ પૂછે છે.

આપઘાત કરતા પહેલા યુવતીએ તેના આંટીને 4 ટેક્સ્ટ મેસેજમાં દર્દ વ્યક્ત કર્યું હતું. જેમાં તેને લખ્યું હતું કે તેના પતિ સાગર જેઠાની અને તેના ભાઈએ જીવવાનું હરામ કરી દીધું છે. યુવતીએ મર્યા પહેલા તેના આંટીને મેસેજ કર્યા હતા. આ મેસેજમાં સાગર અને તેના ભાઇ પર પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે. સાગર જેઠાની મારા મરવાનું કારણ છે તેના ભાઇ સુમિતે અમારો સંબંધ ખત્મ કરાવી દીધો. મારા માફી માંગવા પર પણ વાત ન સાંભળી. લગ્ન પહેલા જ તે ના કહેવા લાગ્યા હતા અને તેનાથી હું નારાજ હી. મે અને સાગરે વાત સંભાળી, જે દિવસે અમે મળ્યા હતા તે દિવસે લગ્ન તોડી રહ્યા હતા આ માટે અમારો ઝઘડો થયો હતો. સમજાવવા છત્તાં પણ તેણે લગ્ન તોડી દીધા. ઘણા વર્ષથી રિલેશનમાં હોવા બાદ લગ્ન માટે ના કહી દીધી.

બીજા મેસેજમાં લખવામાં આવ્યુ હતુ કેે, જયારે ઓફિસ જતા હતા ત્યારે તેના મિત્રોના ઘરે પણ મળ્યા. તેમણે મંદિરમાં લગ્નની રસ્મ પણ રાખી સહતી. તેમના પરિવારને મેં જણાવ્યુ કે તમે મારા ફોન રેકોર્ડિંગ અને મેસેજ ચેક કરી શકો છો. માપા પિતાને આ ખબર ન હતી. હું કોઇની ઇજ્જત સાથે રમવા માંગતી ન હતી. મારા પરિવાર વાળાને પણ બંનેએ પરેશાન કરી દીધા. હું મારુ મોઢુ કોઇને ના બતાવી શકી આ માટે આ પગલુ ઉઠાવુ છુ. મને મારા કર્મોની સજા મળી છે. જે છોકરામાં મેં પૂરી દુનિયા દેખી, લગ્ન ફરીથી થવા બાદ ખબર પડી કે તે માત્ર મારો યુઝ કરી રહ્યો છે. પતિ બનીને હવે મને અપનાવવાની ના કહી રહ્યો છે.

મારા જીવનમાં માત્ર એક પતિ બીજુ કોઇ નહિ, પરંતુ તે સમજી ન શક્યા. લગ્ન તૂટ્યા બાદ સુધી હું તેની સાથે હતી, મેં વાત ના માની તો ગુસ્સે થઇ ગયા. તમે મારા લોસ્ટ મેસેજ તરીકે યુઝ કરજો. હું નહિ રહીશ તો તે ગંદા આરોપ લગાવશે. માતા-પિતાની ઇજ્જને બનાવીને રાખજો. હું ખોટી છોકરી નથી. મેં એ ભૂલ કરૂ છે કે તે માણસને હું બધુ માની બેઠી. મારી કેટલીક સેવિંગ છે, જે મમ્મી-પપ્યા અને સિસ્ટરના નામ પર કરાવી દેજો.

જાન છે, તે લઇ ગયો. તેને તો કોઇ ફરક પણ ન પડ્યો. તેણે બધુ કર્યા પહેલા ભાઇને પૂછ્યુ હતુ. તો લગ્ન ન કરવા અને મને જલીલ થતા જોતો રહ્યો. તેના પાસ પણ રેકોર્ડિંગ મળી જશે. આ લોકોના નાના વિચારને કારણે છોકરીઓ આ પગલુ ભરે છે. આવા દરિંદા જયારે બધુ કરે છે ત્યારે સારુ હોય છે. લગ્ન પહેલા બહાના શઓધી લે છે પરંતુ હું એ નથી ઇચ્છતી કે તેમની લાઇફ ખરાબ થાય. મારા કારણે માતા-પિતાની બદનામી થઇ  જશે. તેનો જવાબદાર સાગર છે. હું આ બધુ કોઇને ના જણાવી શકી. ના કોઇ સાથે શેર કરી શકુ છુ. મારી પાસે કોઇ ઓપ્શન નથી.

કલ્યાણીના પિતાએ આરોપ લગાવ્યો હતો કે ઘટનાના 3 મહીના થવા છત્તાં આરોપી સાગર અને તેના ભાઇ સુમિત વિરૂદ્ધ કોઇ કેસ દાખલ થયો નથી. તેમણે પ્રકરણ દાખલ કરવા માટે DIGથી નિવેદન કર્યુ છે અને પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે કે, CSPના દબાણને કારણે TI મામલો દાખલ  કરી શક્યા નથી. આવેદનમાં લખ્યુ છે કે, તપાાસ અધિકારી સંદીપ પોરવાલે આ મામલે કેસ દાખલ થયાની વાત કહી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ નહિ. તો ટીઆઇ યોગેશ સિંહ તોમરને મળો તેમણે CSP બીપીએસ પરિહારના દબાણમાં કોઇ કેસ દાખલ ન થયાની વાત કહી હતી.

Shah Jina