મનોરંજન

આ હોટ અભિનેત્રીને પીરિયડ્સને લઈને પૂછ્યો ચાહકે સવાલ, જવાબ એવો આપ્યો કે તમારા પણ હોશ ઉડી જશે

હેં??? ફેન્સે આ હિરોઈનને પિરિયડ વિષે જ પુછતા કહ્યું કે, હું….

બોલીવુડના ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતા હોય છે અને સોશિયલ મડિયા દ્વારા જ પોતાના ચાહકો સાથે જોડાતા હોય છે. ચાહકો પણ આ સ્ટાર્સને પ્રશ્નો પૂછતાં હોય છે જેમાંથી ઘણા પ્રશ્નોના ઉત્તર આપવાની તેમને ફરજ પડે છે. આવો જ એક પ્રશ્ન બોલીવુડની અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝને પૂછવામાં આવ્યો અને તેને એ પ્રશ્નનો જવાબ પણ ચાહકોને આપ્યો.

Image Source

ઇલિયાનાના પ્રશ્ન જવાબના સમય દરમિયાન તેને એક ચાહકે પૂછ્યું કે: “પિરિયડ્સ દરમિયાન તે તેના ફિયાન્સી સાથે કેવી રીતે દિલ કરે છે?” ત્યારે આ સવાલનો ઇલાયનાએ ખુબ જ મજેદાર જવાબ આપ્યો હતો, અને તેનો આ જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો.

Image Source

ઇલાયાનાએ થોડા સમય પહેલા પીરિયડ્સ દરમિયાન છોકરીઓના મૂડ સાથે જોડાયેલો એક મીમ શેર કર્યો હતો. તેના ઉપર તેના ચાહકે તેને પૂછ્યું હતું કે તેને ફિયાન્સી સાથે આવી સિચ્યુએશન ડીલ કરવાનો ઉપાય જણાવો કારણ કે તે તેને હર્ટ કરવા નથી માંગતી.”

Image Source

ઇલિયાનાએ તે વાતનો જવાબ આપ્યા કહ્યું તું કે: “આરામથી વાત કરો, એના માટે પણ તૈયર રહો કે તેને વધારે ગળે લગાવવાનું પણ બની શકે છે. કે પછી આસપાસ પણ ના જવું જોઈએ. જો તેનો મૂડ બગડે તો તેને ચોકલેટ આપીને તેને ત્યાંથી ચાલ્યા જાઓ.”