અભિનેત્રી ઇલિયાનાએ માલદીવમાં વેકેશનમાં ટોપી પહેરી ઉતારી દીધા કપડાં- PHOTOS જોતા જ ફેન્સ શરમથી પાણી પાણી

અક્ષય કુમારની અભિનેત્રીએ કપડાં ઉતારીને કહ્યું, મને ડિસ્ટર્બ ન કરતા – PHOTOS જોઈને અક્કલ કામ નહીં કરે

બોલિવુડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ ચાહકો માટે તેના અંગત જીવનની ઝલક શેર કરતી રહે છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવે છે. 2 ડિસેમ્બરે, ઇલિયાનાએ તેની અદભૂત તસવીર શેર કરી હતી, જેમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે. ઈલિયાનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી હતી, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. આમાંની એક તસવીરમાં ઇલિયાનાએ ટોપી સાથે પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તેણે કપડા પહેર્યા નથી. આ ટોપી પર લખેલું છે, ‘Do not disturb’.

ઇલિયાના ડીક્રુઝ બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 13.3 મિલિયન લોકો ફોલો કરે છે. એક્ટ્રેસ પોતાના અંગત જીવનની ઝલક ફેન્સ માટે શેર કરતી રહે છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર સનસની મચાવે છે. ઇલિયાનાએ તેની જે બે તસવીરો શેર કરી છે, તેમાંથી એક તસવીરમાં તે લાઇટ પેસ્ટલ પર્પલ કલરની બિકીમાં જોવા મળી રહી છે, જેમાં તે એકદમ ફ્રેશ લાગી રહી છે. આ સાથે, તેણે એક ઓવરકોટ પહેર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

બીજી એક તસવીરમાં તે બીચ રિસોર્ટમાં બેઠી છે. તેણે કપડા પહેર્યા નથી અને તેના તેની બોડીને ઢાંકવા માટે એક મોટી ટોપી હાથમાં લીધી છે.જેના પર લખેલુ છે ‘ડૂ નોટ ડિસ્ટર્બ’. ઇલિયાનાએ અગાઉ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાલ અને સફેદ બિકીમાં તસવીરો અને વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ઇલિયાનાએ એરપોર્ટથી બીચ સુધીની સફર બતાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

મલાઈકા અરોરા જેવી ઘણી હસ્તીઓએ ઈલિયાનાનો આ વીડિયો પસંદ કર્યો છે. લાલ બિકી પહેરેલી ઇલિયાના પૂલ પાસે પોઝ આપતી જોવા મળી હતી. ઇલિયાના ભીના વાળમાં અને મેકઅપ વગરની દેખાતી હતી. ચાહકો માટે તેમના ફોટા પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે. ઇલિયાના ડીક્રુઝની આગામી ફિલ્મનું નામ ‘તેરા ક્યા હોગા લવલી’ છે, જે આવતા વર્ષે રિલીઝ થવાની સંભાવના છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ઇલિયાનાએ 2006માં એક તેલુગુ ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે તમિલ અને કન્નડ ફિલ્મોમાં જોવા મળી. ઇલિયાનાએ વર્ષ 2012માં ફિલ્મ ‘બરફી’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઇલિયાનાએ ફિલ્મમાં પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું, આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂર હતા. ઇલિયાનાએ દર્શકોમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana Dcruz (@ileanadcruzz_)

ઇલિયાના તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહી છે. અભિનેત્રી ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોનને ડેટ કરી ચૂકી છે. ઘણા વર્ષો સુધી સાથે રહ્યા બાદ બંનેનું અચાનક બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારથી ઇલિયાના સિંગલ છે. ઇલિયાના છેલ્લે ‘ધ બિગ બુલ’માં જોવા મળી હતી. આમાં તે અભિષેક બચ્ચન સાથે લીડ રોલ કરતી જોવા મળી હતી. આ ફિલ્મ Disney + Hotstar પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

Shah Jina