ઇલિયાના ડિક્રૂઝે બતાવ્યો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અવતાર, આ તસવીરોએ મચાવી ખલબલી

સફેદ રંગની બોલ્ડ બિકીની પહેરી ફેન્સની બૂમ પડાવી દીધી, 7 PHOTOS જોતા જ ઠંડીમાં પરસેવો વળી જશે

સાઉથ સિનેમા બાદ બોલિવૂડમાં ધૂમ મચાવનાર ઈલિયાના ડીક્રુઝને આજે કોણ નથી ઓળખતુ. ફિલ્મોની સાથે સાથે તે પોતાની સ્ટાઇલ અને બોલ્ડ અવતાર માટે પણ જાણીતી છે. તેણે પોતાના અભિનયથી કરોડો ચાહકોના દિલ જીતી લીધા છે. આટલું જ નહીં, ચાહકો તેની એક ઝલક મેળવવા માટે આજે પણ બેતાબ રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ તેની ફિલ્મોની સાથે સાથે તેના હોટ ફોટોઝના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અભિનેત્રી પોતાની સ્ક્રીન પર અને સ્ક્રીનની બહારની પળોને ચાહકો સાથે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ઇલિયાના ભલે આ દિવસોમાં ફિલ્મોથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સના સંપર્કમાં રહે છે. ઇલિયાના અક્ષય કુમાર સાથે ફિલ્મ રુસ્તમમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ દિવસોમાં ઇલિયાના માલદીવ વેકેશન માટે પહોંચી છે. જ્યારથી તે ત્યાં ગઈ છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર તેની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક વીડિયો અને એક તસવીર શેર કરી છે જેમાં તે સફેદ બિકીમાં દરિયામાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

આ પહેલા ઈલિયાનાએ ઈન્સ્ટાગ્રામ પર રેડ બિકીમાં તસવીર અને વીડિયો શેર કર્યો હતો. તેણે તસવીર અને વીડિયો શેર કરતા રેડ હાર્ટ ઈમોજીનું કેપ્શન આપ્યું હતુ. ઇલિયાનાની રેડ બિકી તસવીરમાં નેકલાઇન પર રફલ્સ અને કમર પર તેના બોટમ્સ દેખાય છે. તાજેતરમાં, અભિનેત્રી તેના બ્રેકઅપને કારણે મીડિયામાં આવી હતી. એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તે આ વિશે ચૂપ છે કારણ કે તે અન્ય વ્યક્તિની ગોપનીયતાનું સન્માન કરે છે અને તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એન્ડ્ર્યુ સાથે વાત કરવા માંગતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

તે છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રુ નીબોનને ડેટ કરી રહી હતી. તેમના લગ્નના સમાચાર આવ્યા હતા. પરંતુ હવે બંને સાથે નથી. ઇલિયાનાના એકાઉન્ટ પર એન્ડ્ર્યુની એક પણ તસવીર નથી. તેણે તમામ તસવીરો હટાવી દીધી છે. જણાવી દઈએ કે ઈલિયાના ભૂતકાળમાં ફિલ્મ ‘પાગલપંતી’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

તમને જણાવી દઈએ કે ઈલિયાનાએ વર્ષ 2012માં ફિલ્મ ‘બરફી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા સાથે જોવા મળી હતી. ઇલિયાના છેલ્લે અભિષેક બચ્ચન સ્ટારર ‘ધ બિગ બુલ’માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં ‘અનફેર એન્ડ લવલી’માં રણદીપ હુડ્ડા સાથે લીડ રોલમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

બોલિવૂડની સૌથી ફિટ અને ગ્લેમરસ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ ઘણીવાર તેની સિઝલિંગ સ્ટાઇલમાં ઇન્ટરનેટનું તાપમાન વધારે રાખે છે. હવે ફરી એકવાર ઇલિયાનાના સુપર સ્ટનિંગ બિકી તસવીરોથી ચાહકોનું દિલ જીતી રહી છે. અભિનેત્રીના બિકી ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

Shah Jina