સાઉથની આ અભિનેત્રી બીચ જોતા જ ઉગાડી થઈને દેખાડ્યો ખુબ જ બોલ્ડ લુક, જુઓ બિકીનીમાં હોટ હોટ ફિગર ફ્લોન્ટ કરી દીધું

અક્ષય કુમારની સાઉથની નાજુક નમણી અભિનેત્રીએ બિકી પહેરીને મચાવી દીધી સનસની, પરફેક્ટ ફિગરથી નજર હટાવી મુશ્કેલ

બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ આ દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. ત્યાંથી તેણે તેના ચાહકોને સરપ્રાઈઝ કરી દીધા હતા. ઇન્સ્ટાગ્રામ પર આગની જેમ અભિનેત્રી તસવીરો વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ઇલિયાનાનો એક્સ બોયફ્રેન્ડ એન્ડ્ર્યુ ફોટોગ્રાફર હતો અને તે ઇલિયાનાની ઘણી બધી તસવીરો ક્લિક કરતો હતો. બ્રેકઅપ બાદ ઇલિયાનાએ તે તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી હતી. બોયફ્રેન્ડ એન્ડ્ર્યુ સાથે બ્રેકઅપ પછી ઇલિયાના હવે તેની સિંગલ લાઇફનો આનંદ માણી રહી છે. ઇલિયાના માલદીવમાં મિત્ર સાથે એન્જોય કરી રહી છે. ઇલિયાનાએ તેની કેટલીક તસવીરો ક્લિક કરવાનો શ્રેય પણ તેના મિત્રને આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ઇલિયાનાએ સમુદ્રના મોજાઓ વચ્ચે સફેદ બિકીમાં તેના અદભૂત શરીરને ફ્લોન્ટ કર્યું છે. ઇલિયાનાની આ બેબાક સ્ટાઇલ ચાહકોને ખૂબ પસંદ આવી છે. બિકી પહેરીને સમુદ્રમાં સ્વિમિંગ કરતી વખતે ઇલિયાના જલપરી જેવી લાગી રહી છે. તસવીરો શેર કરતી વખતે ઇલિયાનાએ કેપ્શન લખ્યું – વીકેન્ડ મૂડ. ઇલિયાનાએ માલદીવથી બીચ પર સૂતા સફેદ બિકીમાં પોતાની બોલ્ડ તસવીર શેર કરી છે. તસવીરમાં ઇલિયાના બિકી પહેરીને સનબાથ કરતી જોવા મળી રહી છે. ઇલિયાનાની આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે.

ઇલિયાનાની આ તસવીરોને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. ઇલિયાનાએ પોતાની આ તસવીર ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે તે સફેદ રંગની બિકી પહેરેલી જોવા મળી રહી છે. જો કે તસવીરમાં તેનો સંપૂર્ણ ચહેરો દેખાતો નથી. પરંતુ  તેના પરફેક્ટ ફિગરને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે બતાવ્યું છે. તસવીરમાં ઇલિયાનાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આ પહેલા ઇલિયાનાએ પોતાની એક તસવીર શેર કરીને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

તસવીરોમાં ઈલિયાના ડીક્રુઝ સેલ્ફી લેતી જોઈ શકાય છે. અભિનેત્રી લાલ રંગની ડીપ નેક બિકી પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે વાળ પકડીને પોઝ આપ્યા છે. અભિનેત્રીએ ઈયરિંગ્સ પણ પહેરી છે. ઈલિયાના ડીક્રુઝે એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં તે પોતાની બિકી ફ્લોન્ટ કરતી જોવા મળી શકે છે. તેનું ટોન્ડ ફિગર પણ આમાં જોવા મળી રહ્યું છે. વીડિયો શેર કરતી વખતે ઇલિયાના ડીક્રુઝે હાર્ટ ઈમોજી પણ શેર કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

તસવીરમાં તે લાલ મોનોકિનીમાં જોવા મળી હતી. તસવીરમાં અભિનેત્રીએ આંખો બંધ કરી છે અને તે હસતી જોવા મળી રહી છે. તસવીર પોસ્ટ કરતી વખતે ઇલિયાનાએ જે કેપ્શન લખ્યું છે તે ખૂબ જ રસપ્રદ છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આંખો બંધ કર્યા પછી, નફરત કરનારાઓ દેખાતા નથી’. ઇલિયાના ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે. તે ટ્રોલ્સને જવાબ આપવાનું ચૂકતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Ileana d’cruz (@ileanadcruz_circle)

વર્ક ફ્રન્ટ પર, ઇલિયાના છેલ્લે ફિલ્મ ‘ધ બિગ બુલ’માં જોવા મળી હતી જેમાં તેણે મીરા રાવ નામની પત્રકારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં હતા. ઇલિયાના ટૂંક સમયમાં ‘અનફેર એન્ડ લવલી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે રણદીપ હુડ્ડા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સિવાય ઇલિયાના એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં પણ જોવા મળવાની છે. ફિલ્મમાં વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી મહત્વની ભૂમિકામાં હશે.

 

View this post on Instagram

 

A post shared by HT City (@htcity)

Patel Meet