મનોરંજન

અક્ષયની અભિનેત્રી ઇલિયા સવારે ઉઠ્યા પછી આ જગ્યાએ દર્દ થાય છે, ઉફ્ફ્ફ હેરાન થઇ ગઈ અભિનેત્રી

બૉલીવુડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ આજકાલ તેના બ્રેકઅપની ખબરોને લઈને ચર્ચામાં રહે છે. જાણવા તો એ પણ મળી રહ્યું છે કે ઇલિયાના અને તેના બોયફ્રેન્ડ વચ્ચે મોટો ઝઘડો થયો છે. પરંતુ કોઈ આ ઝઘડામાં માણવા તૈયાર નથી. ત્યારે હાલમાં જ ઇલિયાનાએ એક બીમારીનો ખુલાસો કર્યો છે. જે સાંભળીને તેના ફેન્સ પણ હેરાન થઇ ગયા છે.

 

View this post on Instagram

 

Hey you.. Yeah you.. ……how you doin 😏 – – – 📸 @rohanshrestha 💥

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

હાલમાં જ ઇલિયાનાએ તેની ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે તે ઊંઘમાં ચાલે છે.અને તેના કારણે તેના પગમાં ઘાવ છે. આ જાણકારી તેણીએ ટ્વીટર પર આપી છે.

ઇલિયાનાએ લખ્યું હતું કે, હું એ વાતને પુરી માની ચુકી છું કે, હું ઊંઘમાં ચાલુ છું. શાયદ એવું જ છે કારણકે સવારે હું જયારે હું જયારે ઉઠું છું ત્યારે રહસ્યમયરીતે મારા પગ સુજેલા હોય છે. અને ઘાવ પણ જોવા મળે છે. તો આને સમજવા માટેનો કોઈ બીજો ઉપાય નથી.

ઇલિયાનાની આ આ પોસ્ટ વાંચીને ફેન્સે ચિંતા વ્યક્ત કરી હતી. લોકોને તેને રૂમમાં કેમેરો લગાવવાની સલાહ આપી હતી. તો ઘણા ફેન્સે ડોક્ટર પાસે જવાની સલાહ આપી હતી.

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું હતું કે, જયારે તું જાગે છે ત્યારે તું પથારીમાં જોવા મળે છે કે બીજી જગ્યા પર. જો ખુદને બીજી જગ્યા પર જોવે છે તો તે સ્લીપ વોકિંગ છે. અન્યથા ભૂતની શિકાર પણ હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks