હિન્દી બોલવામાં હતી પરેશાની છતાં પણ બોલીવુડમાં ડંકો વગાડ્યો, હવે દિવસે ને દિવસે બોલ્ડ બિકી પહેરવાનો શોખ ઉપડ્યો, જુઓ 

બૉલીવુડ અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝે પોતાના અભિનયની સાથે સાથે પોતાની સુંદરતા અને આકર્ષક ફિગરને લીધે એક અનોખી છાપ છોડી છે. મુંબઈમાં જન્મેલી ઇલિયાનાએ તેલુગુ ફિલ્મ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. ઇલિયાનાનો અભ્યાસ અને તેનો ઉછેર ગોવામાં થયો હતો. 1 નવેમ્બર 1986ના રોજ જન્મેલી ઇલિયાના 35 વર્ષની થઇ ચુકી છે.ઇલિયાનાએ વર્ષ 2006માં તેલુગુ ફિલ્મ દેવદાસુ માટે સર્વશ્રેષ્ઠ મહિલા અભિનેત્રી માટે ફિલ્મફેર એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

ઇલિયાના પોતાના અભિનયની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. ઇલિયાનાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે અને તે અવાર નવાર વેકેશન માટે દેશ-વિદેશમાં ફરતી રહે છે. ઇલિયાનાનું એકાઉન્ટ પણ તેની હોટ અને ગોર્જીયસ તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ઇલિયાના બૉલીવુડ ફિલ્મોમાં પણ પોતાનું નામ બનાવી ચુકી છે. ઇલિયાના આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે છતાં પણ તે કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે. બિકી લુક હોય કે પછી ટ્રેડિશનલ લુક ઇલિયાના દરેક લુકમાં ખુબ જ સુંદર લાગે છે તેનો અંદાજો તેની ઇન્સ્ટા તસવીરો પરથી લગાવી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ઇલિયાના ઘણા સમયથી ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એંડ્રિયુ નિબોનને ડેટ કરી રહી હતી. બંને પબ્લિક પ્લેસમાં પણ એકબીજા સાથે સ્પોટ થતા હતા, પણ અચાનક જ બંનેના બ્રેકઅપની ખબરોએ દરેકને ચોંકાવી દીધા હતા. વર્ષ 2010માં ઇલિયાનાએ ફિલ્મ બર્ફી દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને રણબીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં હતા, પોતાની પહેલી જ ફિલ્મ દ્વારા ઇલિયાનાએ દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેના બાદ તે શાહિદ કપૂર સાથે ફટા પોસ્ટર નિકલા હીરોમાં જોવા મળી હતી. ઇલિયાનાને પોતાની પહેલી જ ફિલ્મમાં હિન્દી ભાષાને લીધે ઘણી પરેશાનીઓ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

હિન્દીની તુલનામાં ઇલિયાનાની ઈંગ્લીશ વધુ સારી હતી. ઇલિયાનાને જીવનનો પહેલો મોટો મૌકો ત્યારે મળ્યો જયારે ફિલ્મમેકર રાકેશ રોશને તેને એક વિજ્ઞાપનમાં જોઈ હતી. ઇલિયાના પહેલી એવી અભિનેત્રી છે જેને સાઉથ ફિલ્મોમાં કામ કરવા માટે 1 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. સાઉથ ફિલ્મોમાં કામ કરવા માટે આ રકમ તે સમયના હિસાબે ખુબ વધારે હતી.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરો સમયે એવી પણ અફવાઓ સામે આવી હતી કે તે શાહિદ કપૂરને ડેટ કરી રહી છે, જો કે પોતાના પર્સનલ જીવન પર હંમેશા ચૂપ જ રહી છે. એક સમય એવો પણ હતો કે જયારે ઇલિયાના ગંભીર બીમારીમાંથી પસાર થઇ હતી, જેનો ખુલાસો ઇલિયાનાએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.ઇલિયાના બોડી ડિસફૉર્મિયા નામની બીમારીથી પીડિત હતી.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

આ બીમારીમાં વ્યક્તિ પોતાની અંદર પોતાની જ ખામીઓ શોધવા લાગે છે અને તેને પોતાનું શરીર અને ત્વચા બિલકુલ પણ પસંદ નથી હતી અને તે પોતાને અરીસામાં જોવાનું પણ પસંદ નથી કરતા.ઇલિયાનાએ કહ્યું કે તે ખુબ અન્કમ્ફર્ટેબલ ફીલ કરતી હતી અને ઘણીવાર તેને આત્મહત્યા કરવાના પણ વિચારો આવતા હતા. જો કે આ બધાથી બહાર નીકળી ઇલિયાના ફરીથી પોતાના જીવનમાં આવી ગઈ હતી.

Krishna Patel