મનોરંજન

બ્રેકઅપ બાદ બોલ્ડ થઇ અક્ષય કુમારની આ હિરોઈન, સમુદ્ર કિનારે બિકીનીમા એવા એવા પોઝ આપ્યા કે મગજ કામ નહિ કરે

બૉલીવુડ અને સાઉથની એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ હાલમાં જ ફિલ્મ પાગલપંતીમાં નજરે આવી હતી. આ ફિલ્મમાં ઇલિયાનાએ તેની એક્ટિંગથી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

એક્ટિંગ અને ફિલ્મો સિવાય ઇલિયાના તેના બોલ્ડ લુકને લઈને પણ ચર્ચામાં રહે છે. ઇલિયાના સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

ઇલિયાના તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઇલિયાનાએ તતેની બેહદ હોટ તસ્વીર શેર કરી ફેન્સને દીવાના બનાવી દીધા છે.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

હાલમાં જ ઇલિયાના વેકેશનનો આનંદ માણતી નજરે ચડે છે. ઇલિયાનાએ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. શેર કરેલી તસ્વીરમાં તેને સૂરજની રોશનીનો આનંદ લેતી નજરે ચડે છે. ઇલિયાના તેની કામની વ્યસ્તતા વચ્ચે તે વેકેશનનો આનંદ માણી લે છે.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

ઇલિયાનાએ હાલમાં તો કોઈ મોટા પ્રોજેક્ટની ઘોષણા નથી કરી પરંતુ તે જલ્દી જ તેના આગળના પ્રોજેક્ટની શરૂઆત કરવા જઈ રહી છે.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

ઇલિયાના તેના નવા પ્રોજેક્ટ્સને શરૂ કરતા પહેલા સમુદ્રની વચ્ચે Yacht પર નજરે આવી રહી છે. ઇલિયાનાએ આ તસ્વીરમાં કંઈક અલગ જ અંદાજમાં પોઝ આપ્યા હતા.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

આ પહેલા ઇલિયાના ડીક્રુઝે બિકીનીમાં તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં એ ઘણી બોલ્ડ લુકમાં નજરે આવી હતી.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

જણાવી દઈએ કે, ઇલિયાના તેના ફિટનેસ પર પૂરું ધ્યાન આપે છે. આ જ કારણે તે બિકીની લુકમાં ઘણી બોલ્ડ નજરે આવે છે.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

ઇલિયાનાના ફેન્સ તેને સોશિયલ મીડિયામાં ફોલો કરતા રહે છે. ઇલિયાના પણ તેની લાઈફ ઇવેન્ટ ફેન્સ સાથે શેર કરવાનું નથી ભૂલતી.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

ઇલિયાનાએ તેની કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી કરી હતી. ઇલિયાનાએ તેની પહેલી ફિલ્મના શૂટિંગનો અનુભવ પણ શેર કર્યો હતો.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

ઇલિયાના ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નિબોનને ડેટ કરતી હતી, પરંતુ કોઈપણ કારણોસર બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

ખબર તો એ પણ આવી હતી કે, ઇલિયાના પ્રેગ્નેન્ટ છે, થોડા દિવસ પહેલા બોયફ્રેન્ડની બધી તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ પરથી ડિલિટ કરી દીધી હતી.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

ઇલિયાના તેની આગામી ફિલ્મ ‘ધ બિગ બુલ’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ઇલિયાના સાથે આ ફિલ્માં અભિષેક બચ્ચન પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 1990થી 2000 વચ્ચે આર્થિક સમસ્યા પર આધારિત છે.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.