અજબગજબ

આ 15 તસ્વીરની મદદથી તમે શીખી શકો છો કે ઓછી જગ્યાવાળા ઘરમાં વસ્તુઓ કેવી રીતે ફીટ કરી શકાય

ચોરનો પણ મગજ કામ નહિ કરે…આ 15 સિક્રેટ જગ્યા વિશે જાણી લો ખુબ કામ આવશે

શહેરોમાં મોટાભાગના લોકો એવા ઘરોમાં રહે છે જ્યાં જગ્યાની ઓછી હોય અને સામાન વધારે હોય તેને કારણે આપણે પોતે એડજેસ્ટ થવું પડે છે પરંતુ કેટલાક લોકો એવા છે કે જેઓ એડજેસ્ટ કરવાની બદલે ઓછી જગ્યાનો એવી રીતે ઉપયોગ કરે છે કે તેમનો બધો સામાન સરખી રીતે ગોઠવાઈ જાય અને તેમની એડજેસ્ટ કરવાની જરૂરત ન પડે. આજે અમે તમારા માટે જગ્યા બચાવવા માટેની કેટલીક અનોખી તસ્વીરો લઈને આવ્યા છીએ. આ તસ્વીરોની મદદથી તમે પણ તમારા ઘરની વધારાની જગ્યાએ સારી રીતે ઉપયોગ કરી શકશો.

તો ચાલો જોઈએ તસ્વીરો:

1. આ ડાઇનિંગ ટેબલ પણ છે અને કોફી ટેબલ છે.

 

View this post on Instagram

 

A post shared by Expand Furniture (@expandfurniture) on

2. ટીવી અહીં મુકવાનો વિચાર આવ્યો હતો કોઈ દિવસ.3. આવો દરવાજો ગેરેજમાં બનાવી શકાય છે.4. સીડીની નીચે આવી રીતે વસ્તુઓ ગોઠવી શકાય.

 

View this post on Instagram

 

A post shared by Interior Design Trends🏅 (@customdecostore) on

5. પલંગની નીચે છોકરાઓ માટે પ્લેરૂમ બનાવી શકાય છે.6. કપડાના કબાટ ઉપર બાળકોનો બેડ બનાવી શકાય…7. દિવાલમાં તમે તમારા પલંગને ફિટ કરી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Expand Furniture (@expandfurniture) on

8. આના ઉપયોગથી સાઈડ ટેબલની જરૂરત જ ખતમ થઈ ગઈ.9. આવી છતવાળો રૂમ કેવો લાગ્યો?10. ડાઇનિંગ ટેબલમાં તમે આ રીતે વાસણો પણ રાખી શકો છો.11. બાળકોનો આ ત્રણ પલંગની ડિઝાઇન ગજબની છે, શું કહેવું તમારું?12. ક્યારેય આ રીતે બાળકોના બેડરૂમ બનાવવાનું વિચાર્યું છે?

 

View this post on Instagram

 

A post shared by Red Wagon Team (@redwagonteam.raleigh) on

13. ડિઝાઇન પણ છે અને ખુરશી પણ છે હવે ખુરશી સાચવવાની જરૂર જ નથી…14. તમે આનો ઉપયોગ કામ માટે અને ચા ટેબલ બંને રીતે કરી શકો છો.15. તમે સીડીમાં આવી રીતે ખાના બનાવી શકો છો…

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.