ખબર

CCDના માલિક સિદ્ધાર્થે તેની અંતિમ ચિઠ્ઠીમાં ખોલ્યું રહસ્ય

કર્ણાટકના પૂર્વ સીએમના એમએમ સીસીડીના ફાઉન્ડર સિદ્ધાર્થે સોમવારે રાતથી લાપતા  થયા હતા. તેનો મૃતદેહ બુધવારે સવારે નેત્રાવતી નદીમાંથી મળ્યો હતો. લાપતા થતા પહેલા તેને એક ભાવુક ચિઠ્ઠી લખી હતી. સિદ્ધાર્થએ આ ચિઠ્ઠી ત્રણ દિવસ પહેલા લખી હતી. સાથે જ આ ચિઠ્ઠીમાં તેની પરેશાનીઓ વિષે પણ લખ્યું હતું. આ ચિઠ્ઠીમાં તેને કંપનીના નુકસાન અને દેણાની પણ વાત કરી હતી. તો સાથે જ આયકર વિભાગના પૂર્વ ડીજીના દબાણની વાત પણ કરી હતી.

Image Source

સોમવારે રાતે લાપતા બન્યા બાદ કોઈ  ભાળ મળી ના હતી. પોલીસે તેના ડ્રાઈવરનું નિવેદન પણ લીધું હતું. ત્યારબાદ આ પત્ર સામે વાવ્યો હતો. જેમાં સિદ્ધાર્થે  બોર્ડ ઓફ ડિરેક્ટર અને સીસીડીના પરિવારને કહ્યું હતું કે. તમામ કોશિશો બાદ પણ 37  વર્ષ પછી એક સારી અને ફાયદાવાળો બિઝનેશ મોડેલ નથી બનાવ્યું.

સિદ્ધાર્થએ પત્રમાં લખ્યું હતું કે, જે લોકોએ  મારા પર વિશ્વાસ કર્યો તે લોકોનો જ એ વનિરાશ કરતા હું તેની માફી માંગુ છું.  હું લાંબા સમય સુધી લડ્યો હતો. પણ હવે હું  હાર માનું છું, કારણકે હું એક પ્રાઇવેટ ઇકવીટી લલેન્ડરનું દદબાણ સહન નથી કરી શકતો.જે લોકો મને શેર ફરીથી ખરીદવા માટે ફોર્સ કરે છે. સિદ્ધાર્થે તેના પત્રમાં જણાવ્યું હતું કે, તે બીજા  કોઈ ઉપર દબાણ નથી આપવા માંગતો તેથી તે હારી ગયો છે.

Image Source

તો સાથે જ આયકર વિભાગના પૂર્વ ડીજી ઉપર સિદ્ધાર્થે આરોપ લગાવ્યો છે. પત્રમાં સિદ્ધાર્થ લખ્યું હતું કે. આયકર વિભાગના પૂર્વ ડીજીએએ બે વખત તેના શેરને એટેચ કર્યા બાદ દિલ બ્લોક કરી દીધી હતી. સાથે જ કોફી ડેના શેરની જગ્યા પણ લઇ લીધી હતી. જયારે સંશોધિત રિટર્ન્સ પહેલા જ ફાઈલ કરી લીધું હતું, તેના પત્રમાં સિદ્ધાર્થને ખોટો ગણાવતા પૈસાની કમી આવી ગઈ હતી.હાલ તો આયકર વિભાગ દવારા આ આરોપોની ખંડન કરવામાં આવ્યું છે. જે સોશિયલ મીડિયામાં પત્ર આવ્યો છે. તેના અને વિભાગના હસ્તાક્ષર અલગ- અલગ છે.

Image Source

સિદ્ધાર્થે નવા મેનેજમેન્ટ સાથે તેના સ્ટાફને ધંધો ચલાવવાની વાત કરી હતી. બધું ભૂલો માટે તેને ખુદને જવાબદાર ઠેરવ્યો છે. પત્રમાં લખ્યું હતું કે,બધા ફાઇનલ ટ્રાન્સજેક્સન મારી જવાબદારી છે. મારી ટિમ, ઓડિટર્સ અને સિનિયર મેનેજમનેન્ટ મારા બધા ટ્રાન્જેક્શન વિષે કઈ જ નથી જાણતા.કાનૂને ફક્ત મને જ જવાબદાર ઠેરવવો કારણકે મેં જ આ વાત બધાથી છુપાવી હતી. સાથે જ સિદ્ધાર્થે લખ્યું હતું કે. ધોખો આપવાનો મારો કોઈ ઈરાદો ના હતો.

Image Source

હાલમાં જ ખબર આવી હતી કે, સિદ્ધાર્થની આઇટી કંપની એકએન્ડટીને વહેંચી હતી. તો સીસીડીને પણ અમેરિકાની કંપની કોકાકોલાને વહેંચવાની વાત ચાલતી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks