બીજી પત્નીને ઘરે લઈને આવ્યો પતિ તો પહેલી પત્નીએ કર્યું જોરદાર સ્વાગત..

બીજી પત્ની જોતા જ પહેલી પત્નીએ એવું ધમાકેદાર સ્વાગત કર્યું કે આખું ગામ ઉમટી પડ્યું જોવા…જુઓ PHOTOS

બિહારના લખીસરાયમાં જ્યારે એક વ્યક્તિ બીજા લગ્ન કર્યા બાદ તેના ઘરે પહોંચ્યો ત્યારે એનું જે સ્વાગત થયું તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ મામલો લખીસરાયના મેદની ચોકી પોલીસ સ્ટેશન વિસ્તારના અમરપુર ગામનો હોવાનું જણાવાઈ રહ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિની પહેલી પત્ની અને પુત્રી હતી અને તે છતાં પણ તેણે બીજા લગ્ન કર્યા. આ વ્યક્તિ તેની પહેલી પત્ની જ્યાં રહેતી હતી તે જ ઘરમાં તેની નવી દુલ્હનને લઈને આવ્યો. જાણો કેવી રીતે થયો પતિનું સ્વાગત.

બીજી પત્ની સાથે ઘરે પહોંચતાં પતિને ખૂબ ભારે પડ્યું. તે ઘરે પહોંચતાં જ પહેલી પત્ની જ નહીં પરંતુ બીજી પત્નીએ પણ તેની જોરદાર ધુલાઈ કરી. આ વ્યક્તિને સાવરણી અને સેન્ડલ વડે ભારે માર મારવામાં આવ્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર ફોન પર માહિતી આપતી વખતે મેદનીચોકી પોલીસ સ્ટેશન રૂબીકાંત કશ્યપે જણાવ્યું હતું કે પરસ્પર સંમતિ બાદ બીજી પત્ની લગ્ન તોડીને તેના ઘરે ગઈ છે.

પતિ રૂપેશ કુમારે પત્ની અને પુત્રી હોવા છતાં બીજા લગ્ન કર્યા અને દુલ્હન સાથે પહેલી પત્ની દુર્ગા કુમારીના ઘરે આવ્યો. આ પછી બંને પત્નીઓએ પતિ રૂપેશને સાવરણી, ચપ્પલ, થપ્પડ મારીને ધોઈ નાખ્યો હતો.

તેના પતિ રૂપેશ કુમારને નવી દુલ્હન સાથે જોઇને રૂપેશ કુમારની પહેલી પત્ની દુર્ગા કુમારી ગુસ્સે થઈ ગઈ અને તેના ભાઈઓને બોલાવ્યા. આ પછી બીજી પત્ની દુર્ગા કુમારી અને તેના ભાઈઓ રૂપેશ કુમારને બંને પત્ની અને તેના ભાઈ રૂપેશ કુમારને માર માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂપેશ કુમાર પોતે કુંવારો છે

એવું જણાવી એક છોકરી સાથે લગ્ન કર્યા હતા અને તેની વહુ સાથે તેના સાસરાના ઘરે પોહચ્યો હતો. અહીં જ્યારે નવી કન્યાને તેના પતિ રૂપેશ કુમારની પૂર્વ પત્ની દુર્ગા કુમારી અને એક પુત્રી વિશે જાણ થઈ ત્યારે તેણે તેની સાથે જવાનો ઇનકાર કરી દીધો હતો.

Patel Meet