બનેવીએ સાળી સાથે ચાલુ પડી ગયો; બિચારી સીધી પત્નીને ગંધ પણ ન આવી, હવે બંને બહેનો એક સાથે થઈ ગઈ પ્રેગ્નેટ, જાણો શું છે મામલો 

પતિ-પત્નીનો સંબંધ એવો હોય છે જેમાં એકબીજા પર વિશ્વાસ જ તેને કામયાબ બનાવે છે. જો કોઇ એક વફાદારી છોડી દે તો ઘર તૂટવામાં અને સંંબંધને વિખેરાવામાં સમય નથી લાગતો. જો કોઇ કારણથી બંને અલગ ના પણ થાય તો પણ તેમના વચ્ચેનો વિશ્વાસ ખત્મ થઇ જાય છે. કંઇક આવું જ એક મહિલા સાથે થયુ, જ્યારે તેના પતિએ તેને દગો આપી તેની જ બહેન સાથે સંબંધ બનાવ્યો અને તેને ગર્ભવતી બનાવી.

મિરરના રીપોર્ટ અનુસાર, મહિલાને લાગી રહ્યુ હતુ કે તેનો પતિ તેનું બહુ ધ્યાન રાખી રહ્યો છે અને તેનાથી વધારે સારુ કોઇ ના હોઇ શકે.આ વચ્ચે જ્યારે તેને પતિની બેવફાઇ વિશે જાણ થઇ તો તે પહેલા તો વિશ્વાસ જ ના કરી શકી કારણ કે તેનો પતિ તેની સાથે ઘણો સારો વ્યવહાર કરતો હતો. રેડિટ પર મહિલાએ તેની કહાની જણાવતા કહ્યુ કે, તેના પતિએ તેને દગો આપી તેની બહેન સાથે સંબંધ બનાવ્યો.

તેણે એ વાત ત્યાં સુધી છુપાવી જ્યાં સુધી તેની બહેન પ્રેગ્નેટ ના થઇ ગઇ. પત્નીએ માટે આ વસ્તુ વધારે હર્ટ કરે તેવી હતી કારણ કે બંને બહેનો એકસાથે જ પ્રેગ્નેટ થઇ ગઇ હતી. મહિલાએ જણાવ્યુ કે તેના પતિએ તેને માફી માગતી જણાવ્યુ કે તેણે ના માત્ર સાળી સાથે સંબંધ બાંધ્યો પણ તે તેના જુડવા બાળકોની માતા પણ બનવાની છે. મહિલા આ જાણી હક્કી બક્કી રહી ગઇ કારણ કે તે પોતે જલ્દી બાળકને જન્મ આપવાની હતી.

મહિલાએ જણાવ્યુ કે, તેનો પતિ તેને ઘણો પ્રેમ કરતો અને મોંઘા મોંઘા ગિફ્ટ પણ આપતો. મહિલાનું કહેવુ છે કે પતિ કદાચ તેને છૂટાછેડા આપી તેની જ બહેન સાથે જીવન શરૂ કરવાનો હતો પણ પત્ની પ્રેગ્નેટ હતી તો તેણે આવું ન કર્યુ. મહિલા પણ તેને આર્થિક સુરક્ષાને ચક્કરમાં છોડવા માગતી નહોતી. તેની લાઇફમાં ફર્ટિલિટી ઇશ્યુ સિવાય બધુ ઠીક ચાલી રહ્યુ હતુ. જ્યાં સુધી આ સોલ્વ થતુ ત્યાં સુધી પતિએ અલગ જ કાંડ કરી લીધો. હવે લોકો તેને છૂટાછેડા લેવાની સલાહ આપી રહ્યા છે.

Shah Jina