રાક્ષશ બન્યો પતિ, પતિએ કુતરા બાંધવાની ચેનથી સુંદર પતિનીનું ગળું દબાવ્યું અને…જાણો વિગત

ઓફિસમાં કામ કરતા કરતા ચાલુ થયું લફડું, બંને એ લગ્ન પણ કરી લીધા અને 3 મહિનામાં….

કહેવાય છે ને કે પ્રેમ કયાં કયારે અને કોના સાથે થઇ જાય છે, તેની કોઇ ખબર જ નથી પડતી. પ્રેમમાં તો લોકો નાત-જાત અને ઊંચ-નીંચના બધા ભેદભાવ ભૂલી જતા હોય છે. પરંતુ ઘણી વખત આવા પ્રેમનો અંજામ ઘણો દર્દનાક આવતો હોય છે. આવી જ એક ઘટના બની છે મધ્યપ્રદેશના ઇન્દોરના જાવરા કંપાઉન્ડમાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષ યજ્ઞદત્ત શર્માના નાતી હર્ષ શર્મા જેની ઉંમર 23 વર્ષની છે તેણે કૂતરાને બાંધવા વાળી ચેનથી ગળુ દબાવી તેની પ્રેગ્નેટ પત્ની અંશુ જેની ઉંમર 22 વર્ષની છે તેની હત્યા કરી દીધી.હર્ષને Doubt હતો કે તેની પત્ની અંશુના પૂર્વ મંગેતર સચિન સાથે સંબંધ છે.

તમને જણાવી દઇએ કે, સંયોગિતાગંજ થાના ક્ષેત્રના જાવરા કંપાઉંટમાં અંશુ શર્મા અને હર્ષ શર્મા રહેતા હતા. બંનેનો કોઇ વાતને લઇને વિવાદ થઇ ગયો. આરોપ છે કે વાત એટલી વધી ગઇ કે હર્ષે અંશુનુ ગળુ દબાવી અને તેના પર ચાકુથી વાર કર્યા. જેને કારણે તેની મોત થઇ ગઇ. પોલિસે મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ કરાવી તે બાદ લાશને પરિજનોને સોંપી દીધી હતી. આરોપી પતિની પણ પોલિસે ધરપરકડ કરી હતી.

હત્યા પહેલા એક વોટ્સએપ ફોન આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, અંશુ હજી પણ સચિનના સંપર્કમાં છે. આ પર બંને વચ્ચે વિવાદ થયો હતો અને હર્ષે અંશુની હત્યા કરી દીધી હતી. બંનેએ લગભગ અઢી ત્રણ મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. હર્ષે લોકડાઉન દરમિયાન જૂનમાં જૈવિક ખાદ્યનુ કામ શરૂ કર્ય હતુુ. જુલાઇમાં અંશુએ રિસેપ્શનિસ્ટ તરીકે જોઇન કર્યુ. બંનેમાં નજીકતા વધી અને કેટલાક જ દિવસોની મુલાકાત બાદ તેઓએ આર્યસમાજ મંદિરમાં લગ્ન કરી લીધા.

લગ્ન બાદ તેઓ જાવરા કંપાઉંડમાં ફ્લેટમાં રહેવાા લાગ્યા. જો કે, અંશુની સગાઇ સચિન સાથે થઇ ચૂકી હતી. 8 ઓગસ્ટના રોજ તેમણે વિજયનગર પોલિસ સ્ટેશનમાં અંશુની ગાયબ થવાની રીપોર્ટ દાખલ કરાવી હતી. જો કે, કેટલાક દિવસ બાદ તેના લગ્નની જાણ થઇ.

Shah Jina