મનોરંજન

અક્ષય કુમારની આ હિરોઇને તો કરાવ્યુ એવું હોટ ફોટોશૂટ કે આંખો ફાડી ફાડી જોતા રહ્યા ચાહકો

પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનારી અભિનેત્રી હુમા કુરેશીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં હુમા કુરેશી બલાની ખૂબસુરત લાગી રહી છે. તેનો આ લુક જેણે પણ જોયો તે તેના કિલર લુક્સના દીવાના થઇ ગયા. આ તસવીરોમાં હુમા કુરેશી Turquoise કલરનુ પેન્ટ અને બ્રાલેટમાં જોવા મળી રહી છે. તેણે આ લુક સાથે ઓવરકોટ પણ કેરી કર્યો છે.

હુમા કેમેરા સામે આ લુકમાં જોરદાર પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેણે તેના વાળને કર્લ કરેલા છે અને સાથે જ મેકઅપ તેના પર ઘણો સુટ કરી રહ્યો છે. આ તસવીરોમાં તેનો બોલ્ડ અંદાજ ચાહકોને દીવાના બનાવી રહ્યો છે. આ દરમિયાન અભિનેત્રીનો એટિટયૂડ પ્રશંસાલાયક છે.

ચાહકો સાથે સાથે તમામ યુઝર્સ અભિનેત્રીના આ બોલ્ડ અંદાજને ઘણો પસંદ કરી રહ્યા છે. ત્યાં લોકો તેના આ અવતારના પણ દીવાના થઇ ગયા છે. આ તસવીરો હુમાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને તેણે કેપ્શનમાં લખ્યુ કે, જંગલમાં શેરની…મિથ્યાના પ્રમોશન માટે.હુમાની મિથ્યા વેબ સીરીઝ 18 ફેબ્રુઆરી 2022ના રોજ રીલિઝ થઇ હતી.

ખાસ વાત એ હતી કે આ વેબ સીરીઝમાં તેની સાથે અવંતિરા દસાની પણ નજર આવી હતી. અવંતિકા બોલિવુડ અભિનેત્રી ભાગ્યશ્રીની દીકરી છે. હુમા ફિલ્મો અને વેબ સીરીઝ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને અવાર નવાપ પોતાની તસવીરો શેર કરતી રહેતી હોય છે, જેના પર ચાહકો ખૂબ પ્રેમ લૂંટાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Huma S Qureshi (@iamhumaq)

હુમાના વર્કફ્રંટની વાત કરીએ તો તે છેલ્લે અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ બેલ બોટમમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક્ટિવ છે.