લેખકની કલમે

હું તેને એક પિતાના નજરોથી જોતી હતી પણ બંધ દરવાજા પાછળ તેણે કરી મારી સાથે આવી ગંદી હરકત, જેનો મને આજસુધી છે પછતાવો….

વાત ત્યારની છે જ્યારે હું 12 વર્ષની હતી. મારા અંકલ(મારા ફઇ ના પતિ) મારી સાથે ગંદી હરકત કરી જેના વિશે મેં કોઈને વાત નથી કરી. મેં ખુબજ કોશિશ કરી કે આ વિશે હું મારી માં ને જાણ કરું. પણ મને એવું હતું કે 12 વર્ષની ઉમરમાં મારો કોઈ ભરોસો કરશે કે નહિ?

માટે મેં ક્યારેય પણ આ વાત કોઈ સાથે શેઈર કરી નથી. મારી હિંમત જ નાં થઇ કે હૂ મારા મિત્રો ને પણ આ વાત કહી શકું. પણ આ બાબતને લીધે હુ ક્યારેય પણ ચેનથી બેસી શકી ન હતી. હું અંદર જ અંદર પરેશના રહેવા લાગી હતી. પણ આજે હું આ વાત શેરી કરવા જઈ રહી છું જેથી મારા દિલનો બોજ હલકો થઇ શકે.

1. પિતા કરતા પણ વધુ પ્રેમ કરતી હતી:

આ વાત લગભગ 2000 ના સમયની છે. જ્યારે મને માંલુલ થયું કે મારા ફઈ ફૂવાનું ટ્રાન્સફર થઇ ગયું છે. હું મારા ફૂફાજી ની ખુબજ કરીબ હતી. હું તેની ખુબજ રીસપેક્ટ પણ કરતી હતી. હુ તેને મારા પિતા કરતા પણ વધુ પ્રેમ કરતી હતી.

2. મારી દરેક પ્રોબ્લેમ્સ સમજતા હતા:


મારી બુવાના લગ્નના 10 વર્ષ થઇ જવા છતાં પણ તેઓને પ્રોબ્લેમના લીધે બાળકો થઇ શક્યા ન હતા. માટે તેઓ મને એક પોતાની દીકરી ની જેમ જ ટ્રીટ કરતા હતા. મોટાભાગે મારા ફૂફાજી. તે મને ગીફ્ટસ ને ચોકલેટ્સ પણ આપ્યા કરતા હતા. અને ખરાબ સમયમાં પણ મારો સાથ આપતા હતા. તેઓ મારા માટે દરેક વસ્તુ કરતા હતા જે માર પીતા પણ મારા માટે કરતા ન હતા. પણ મને ક્યારેય પણ એ વાતનો ખ્યાલ ન આવ્યો કે તેના આ પ્રેમ ની પાછળ કઈક બીજો જ મતલબ છે.

3. હું તેને ત્યાં વેકેશન માટે ગઈ હતી:


મારા અંકલે મને ગરમીના દિવસોમાં તેમના ઘરે વેકેશન માટે બોલાવી હતી. હું ખુબજ ખુશ હતી, મેં મારો સામાન બાંધ્યો અને તેની સાથે ચાલી ગઈ. અમે તેના ઘરે મોડી રાતે પહોંચ્યા હતા. માટે અમે જઈને ડીનર કર્યું અને સુવા માટે જતા રહ્યા.

4. પહેલા દિવસે:


ફૂફાજીના ઘરમાં એઈર કંડીશનર પણ હતું. સુવાની એરેન્જમેન્ટ કઈક એઈ હતી કે હું, મારા અંકલ અને નાનો ભાઈ સુવા માટે બેડ પર ચાલ્યા ગયા અને મારી બુવા જમીન પર બિસ્તર લગાવીને સુઈ ગઈ. આવી રીતે પહેલો દિવસ પસાર થઇ ગયો હતો.

5. પછી જે થયું….


આગળના દિવસે અમે બધા શોપિંગ માટે નીકળી ગયા. ત્યાં બહાર જ ડીનર કર્યું અને ઘરે આવીને સુવા માટે ચાલ્યા ગયા. મારા ફૂફાજીની આદત હતી કે તે સુતા પહેલા મારા વાળને સહેલાવતા હતા. તે દિવસે પણ તેણે એવુજ કર્યું. હું રાતે જલ્દી જ ઊંઘી ગઈ હતી.

6. અચાનક મારી આંખ ખુલી:


અળધી રાતે જ્યારે મારી આંખ ખુલી તો મેં મહેસુસ કર્યું કે મારા ફૂફાજી નાં હાથ મારા ટીશર્ટની અંદર મારા ડાબી બાજુના બ્રેસ્ને શેલાવી રહ્યા હતા અને હું અંદરથી ખુબ ગભરાઈ ગઈ હતી. તેના પછી તેણે મારા જમણી તરફ હાથ ફેરવ્યો.

7. હું ખુબજ ડરી ગઈ:

મને સમજમાં નોતું આવી રહ્યું કે મારી સાથે શું થઇ રહ્યું છે. હું સમજી ન શકી, તેના બાદ તે મારા બ્રેસ્ને જોર-જોરથી દબાવા લાગ્યા. તે ખુબજ દર્દ ભરેલું હતું. તે મને ખરાબ રીતે સ્પર્શ કરવા લાગ્યા. તેના બાદ તેનો હાથ પેટની અંદર નીચેના તરફ લીધો. તે મને નીચે પણ ખુબ ખરાબ રીતે સ્પર્શ કરવા લાગ્યા. જેવું જ તેણે મારા વાજાઈનાને ટચ કર્યું કે હું તરત જ ઉઠીને બાથરૂમમાં ચાલી ગઈ. હું અંદર કલાકો સુધી બેસીને રોતી રહી. જ્યારે હું પરત આવી તો ફૂફાજી સુઈ ગયા હતા.

8. આજ સુધી છે પછતાવો:


હું બીજા રૂમમાં સુવા માટે ચાલી ગઈ હતી. હું પૂરી રાત રોતી રહી. મને તે સમયે એ જાણ ન હતી કે તેને સેકસ્યુઅલ અસોલ્ટ કહેવામાં આવે છે. મને ખુબજ ખરાબ લાગી રહ્યું હતું. આગળની સવારે તો તે એવી રીતે દેખાઈ રહ્યા હતા કે જાણે કે કઈ થયું જ નથી. તેને આ વાત પર બિલકુલ પણ શર્મીન્દગી દેખાતી ન હતી. આજે પણ તેને આ વાતનો કોઈ અફસોસ નથી અને મેં આજ સુધી આ વાત કોઈને કહી પણ નથી. આજે પણ મને એવો વિચાર આવે છે કે તે સમયે મેં ફૂફાજી ને થપ્પડ કેમ ન મારી તેનો મને પછતાવો જરૂર છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર