રસોઈ

આ રીતે બનાવો જાંબુન શેક, સ્વાદ આવશે એવો મજેદાર કે વારંવાર પીવાનું મન થઇ જશે

આપણે બજારમાંથી કે ઘરે બનાવીને અલગ અલગ શેક પિતા હોઈએ છીએ, જે શરીર માટે પણ ખુબ જ લાભદાયક હોય છે. પણ તમે જાંબુનું શકે બહાર જ પીધું હશે. તેને ઘરે ક્યારેય નહિ બનાવ્યું હોય, જાંબુ શરીર માટે ખુબ જ ઉપયોગી છે, તે આપણે સૌ જાણીએ છીએ, તો જાંબુન શેક પીવાથી પણ ઘણા જ ફાયદા થાય છે. આજે અમે તમને ઘરે જ જાંબુન શકે બનાવવાની રીત જણાવીશું. જેને બનાવવામાં માત્ર 15 મિનિટનો સમય લાગશે. આ રેસિપી એક કે બે લોકો માટેની છે.

Image Source

જાંબુન શેક બનાવવા માટેની સામગ્રી:

  • 2 કપ જાંબુ
  • 2 કપ દૂધ
  • 2 ટી સ્પૂન નારિયેળ પાઉડર
  • 1 ટી સ્પૂન વેનીલા એસેન્સ
  • 2 ટી સ્પૂન ખાંડ
  • 1/4 કપ ડ્રાયફ્રુટ
  • થોડા પુદીનાના પાન- સજાવટ માટે

 

Image Source

જાંબુન શેક બનાવવાની રીત:

  • મિક્સર ગ્રાઇન્ડરના કંપની અંદર ઉપર જણાવેલી બધી જ વસ્તુઓને ભેગી કરી લેવી
  • જ્યાં સુધી બધું બરાબર ભેગું ના થઈ જાય ત્યાં સુધી તેને ગ્રાઈન્ડ કરતું રહેવું.
  • ગ્રાઈન્ડ થઇ ગયા બાદ તેને એક કંપની અંદર બહાર કાઢી લેવું.
  • હવે પુદીનાના પાન દ્વારા તેને સરસ રીતે સજાવીને પીરસવું.
  • તૈયાર છે તમારું જાંબુન શેક

 

Image Source

આ રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવી જ અવનવી રેસિપી વાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે.