કરીના કપૂર અને સૈફ અલી એવા સ્ટાર્સ છે જે તેના કામને કારણે હંમેશા વ્યસ્ત રહે છે. આમ છતાં તે એના તે તેના લાડલા તૈમુર સાથે વધુમાં વધુ સમય વિતાવવાની કોશિશ કરે છે. આ બંનેને આ વસ્તુ મેનેજ કરવા માટે તેને પણ મદદની જરૂરત રહે છે. આ બધામાં તૈમુરની નૈનીનો લીડ રોલ હોય છે. નૈનીના શિર પર ઘણી જવાબદારી છે. જે કરીના અને સૈફ અલી ખાને આપી છે. આવો જાણીએ તૈમુર નૈનીને શું જવાબદારી આપવામાં આવે છે.

તૈમુરની નૈની સાંભળીને તમારા હોશ ઉડી જશે.નૈનીની સેલેરી એમબીએ, આઇટી પ્રોફેશનલથી વધુ છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તૈમુરની નૈનીની મહિનાની બેસિક સેલરી 1.5 લાખ રૂપિયા છે ક્યારેક તે વધુ કામ કરે છેછે 1.7 લાખ સુધી પહોંચી જાય છે. આટલા જ નહીં તેને એક કાર આપવામાં આવી છે જેમાં તે તૈમુરને ફેરવતી નજરે ચડે છે. જણાવી દઈએ કે, તૈમુરની નૈનીની નામ સાવિત્રી છે.

નૈનીનું કામ આસાન નથી. નાઇનીને બાળકોના ખોરાકથી લઈને નવડાવવા સુધીની ધ્યાન રાખવું પડે છે. આટલું જ નહીં તેને બધી વસ્તુ કરવાનું છૂટ પણ નથી હોતી. પેરેન્ટ્સની સુચનાની પણ ધ્યાન રાખવી પડે છે.

નૈનીએ બાળકોને હાઇજીન ખોરાકની પણ ખાસ ધ્યાન રાખવી પડે છે. બાળકોને હાઇજીન રાખવાની સાથે-સાથે ખુદને પણ હાઇજીન રહેવું પડે છે. તૈમુરની નૈની હંમેશા સ્વચ્છ લુકમાં જ નજરે આવે છે. તેના કપડાં એકદમ ચોખ્ખા હોય છે.

તૈમુરની નૈની તેને રમતી વખતે પણ પૂરું ધ્યાન રાખે છે. માતા પિતા કામને લઈને વ્યસ્ત હોય ત્યારે બાળકો કોઈ ગંભીર પરિસ્થતિમાં ના મુકાઈ જાય અને કોઈ વસ્તુ ગળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જોઈ જવાબદારી નૈનીની હોય છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાન જયારે વિદેશમાં હોલીડે મનાવવા જાય છે ત્યારે પણ નૈની સાથે હોય છે. નૈની સાથે હોવાનું કારણ એ હોય છે કે,જે તે હોલીડે પર પણ બાળકને સંભાળવામાં મદદ કરે. આવું કરવાનું કારણ એ છે કે, બાળકના ઈમોશન્સ જલ્દી બદલાઈ જાય છે. તે સમયે લોન્ગ હોલીડેના કારણે નૈનિના ઈમોશન્સ જોડાઈ ગયા હોય તે પણ નબળા પડી જાય છે. જેના કારણે બાળકોને સાંભળવામાં તકલીફ પડે છે.

જો કે કરીના કપૂર પહેલા પણ આ સવાલ પર કહી ચુકી છે કે બાળકોની ખુશી અને તેની સુરક્ષાથી વધારે કોઈ કિમંત નથી હોતી. બાળક ખુશ અને સુરક્ષિત હાથોમાં હોવું જોઈએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.