ફિલ્મી દુનિયા

એવા તે શું હિરા ટાંક્યા હતા કે બે ઈંડાનું બિલ સીધું 1700 રૂપિયા આવ્યું, ચોંકી જશો પુરી વિગત જાણીને

બોલીવુડના મશહૂર સિંગર અને નિર્દેશક વિશાલ શેખર ગઈકાલે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તને અમદાવાદની પ્રસિદ્ધ હોટેલમાં જમવા માટે ગયા હતા. હોટેલ દ્વારા વિશાલ શેખરને 3 ઈંડાંનું બિલ આપતા તે ચોંકી ગયો હતો. આ બિલ તેને ટ્વિટર પર શેર કર્યું હતું.

એક મીડિયા રિપોર્ટ મુજબ, મ્યુઝિક ડાયરેક્ટર વિશાલ શેખર અમદાવાદની પ્રસિદ્ધ આશ્રમ રોડ પર આવેલી સ્ટાર હોટેલ હયાતમાં જમવા ગયા હતા. જ્યાં તેને 3 ઈંડાનો ઓર્ડર કર્યો હતો. આ 3 ઈંડાનું બિલ હોટેલ વાળાએ 1350 અને GST સહીત 1672 રુપિયા વસૂલ કર્યા હતા. આ બિલ જોઈને શેખર ચોંકી ઉઠ્યો હતો. આ સમગ્ર જાણકારી શેખરે ટ્વિટર પર બિલ શેર કરીને આપી હતી.

ટ્વિટર પર બિલ શેર કર્તાની સાથે લખ્યું હતું કે,ત્રણ ઈંડાની સફેદી માટે 1672 રૂપિયા ? આ જરૂરિયાતથી કંઈક મોંઘુ જ છે.

નોંધીય છે કે, આ પહેલા પણ આ બૉલીવુડ એકટર રાહુલ બોસ 5 સ્ટાર હોટેલ જેડબ્લ્યુ મેરિયટ પાસેથી ૨ કેળાનું બિલ 442 રૂપિયા લીધું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.