મનોરંજન

નાગિન-3ની આ એક્ટ્રેસનો અવતાર જોઈને ધબકારા વધી જશે, જુઓ 7 તસ્વીર એક ક્લિકે

બૉલીવુડ એક્ટ્રેસ જ નહીં પરંતુ ટેલિવિઝન એક્ટ્રેસ પણ ચર્ચામાં રહે છે. ટીવી એક્ટ્રેસ ક્રિષ્ના મુખર્જી આજકાલ તેની તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on


ખબરોનું માનીએ તો તે નાગિન-4માં પણ જોવા મળશે. મૂળ હરીયાણાની ક્રિષ્નાએ ટેલિવિઝનમાં કદમ મુકતા જ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

 

View this post on Instagram

 

Sssuuppp💋💋

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on

યે હે મોહબતે માં આલિયાનો રોલ કેરનારી ક્રિષ્ના મુખર્જીએ 2014માં ‘ટિવ્સ્ટ વાલા લવ’ ટીવી સીરિયલથી ડેબ્યુ કર્યું હતું. ક્રિષ્ના તેની એક્ટિંગ સ્કીલ ઉપરાંત તેના બિકીની અવતાર માટે સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

Mainu Heer Heer akhe Haye ni Munda Lamda da🙆🏻‍♀️

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on

ટેલિવિઝનમાં ટ્રેડિશનલ લુકમાં દેખાનાર ક્રિષ્ના રિયલ લાઈફમાં સૌ અલગ જ છે. તે તેના બિકીની અવતારને લઈને વધુ ચર્ચામાં રહે છે. ક્રિષ્ના યે હે મહોબતતેના કો સ્ટાર એલી ગનીને ડેટ કરી રહી છે.

ક્રિષ્ના છેલ્લે નાગિન-3માં તામસીના રોલમાં જોવા મળી હતી. સ્પોટબોયનું માનીએ તો નાગીન સીઝન 4માં પણ તામસી એટલે કે ક્રિષ્ના મુખર્જી રોલ નિભાવશે.

 

View this post on Instagram

 

Before you accuse me, take a look at yourself.

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on

જણાવી દઈએ કે, નાગિન-3થી ક્રિષ્ના મુખર્જી પહેલી વાર પડદા પર નેગેટિવ રોલમાં નજરે આવી હતી. આ શોમાં તે તાન્યાના રોલમાં હતી.

 

View this post on Instagram

 

Suna hai kal kisika Birthday hai 🤪🤓

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on

નાગિન-3 સિરિયલ બંધ થઇ તેને થોડો સમય જ થયો છે. ત્યારે એકતા કપૂર આ સુપરનેચરલ સીરિયલની ચોથી સીઝનની ઘોષણા કરી દીધી છે.

 

View this post on Instagram

 

Happiness Is… pretending to be a mermaid in the swimming pool.

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on

જણાવી દઈએ કે,  નાગિન-3માં તામસી વિશાખા અને હુકુમની દીકરી છે. જે બુરી તાકાતની માલિકણ છે. ત્યારે નાગિન-4માં તામસી નાગરની પણ ભારે પડશે. તામસીની એન્ટ્રી બાદ એટલું તો નક્કી છે કે, કહાનીમાં ટ્વીસ્ટ જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks