રસોડું એક એવી જગ્યા છે જ્યાં સ્ત્રીઓને સૌથી વધારે સમય પસાર થાય છે. અત્યારે ભાગદોડની જિંદગીમાં કોઈની પાસે વધારે સમય નથી. માટે લોકો પોતાના ખાનપાન પણ યોગ્ય રીતે લઇ શકતા નથી. તેમજ વધતા જતા પોલ્યુશન ના કારણે pimple ની સમસ્યા ઉભી થાય છે. Pimple ની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આ 10 ઘરઘથ્થુ ઉપચાર કરો….
1) પપૈયુ

જે લોકોને પિમ્પલને સમસ્યા હોય તેમજ દાગાની સમસ્યા હોય તો પપૈયું ખૂબ જ લાભકારી છે. તેના માટે એક પપૈયુ લો. તેને મેશ કરીને તેની પેસ્ટ ને વીસ મિનિટ સુધી ચહેરા ઉપર લગાવી રાખો ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ લો આ સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થશે.
2) ફુદીનો

ફુદીનાને ઝીણું સમારીને પીસીને તેનો માસ્ક બનાવી લગાડો જ્યારે તે સુકાઈ જાય પછી તેને ઠંડા પાણીથી ધોઇ દો અઠવાડિયામાં બે-ત્રણ વાર કરવાથી પિમ્પલને સમસ્યામાંથી તમને છુટકારો પ્રાપ્ત થશે.
3) ટૂથપેસ્ટ

જો તમને pimple ની સમસ્યા હોય તો pimple ની જગ્યા ઉપર એક કલાક સુધી ટૂથપેસ્ટ લગાવવાથી પિંપલ દૂર થશે.
4) ટી ટ્રી ઓઇલ

ઇન્ફેક્શન અને બેક્ટેરિયાને આપણા ચહેરાથી દૂર રાખે છે . ટી ટી ઓઇલનો ઉપયોગ તમે ડાયરેક્ટ ચહેરા ઉપર ન લગાવો. એલોવેરા જેલ અથવા મધ ની અંદર બે ટીપા ટ્રી ઓઇલ એડ કરીને પિમ્પલ વાળી જગ્યાએ લગાવો. તો તમને પિમ્પલને સમસ્યામાંથી છુટકારો મળશે.
5) લસણ

લસણની બે કડી સાથે લવિંગ પીસીને તેની પેસ્ટ બનાવીને સિમ્પલ વાળી જગ્યાએ લગાવો તો તમને આ સમસ્યામાંથી છુટકારો મળશે.
6) મધ

ખીલની સમસ્યા માટે મધ લાભકારી છે. ખેતીવાડી જગ્યા ઉપર ૩૦ મિનિટ સુધી મધ લગાવી ત્યારબાદ ઠંડા પાણીથી મોં ધોઈ દો. તો તમને છુટકારો મળશે.
7) જાયફળ

જાયફળમાં દૂધ નાખીને તેને ઘસીને લેપ બનાવો અને તે લેપને ચહેરા ઉપર એક કલાક સુધી રહેવા દો ત્યારબાદ પાણીથી ધોઈ દો. તો તમને ખીલની સમસ્યામાંથી છુટકારો મળશે.
8) જીરુ

જીરુ નો ઉપયોગ આપણે ખાવા માટે કરીએ છીએ . પરંતુ જીરાનો પાવડર બનાવી. તે પેસ્ટને 30 મિનિટ સુધી ચહેરા ઉપર લગાવવાથી ખીલની સમસ્યામાંથી છુટકારો મળશે.
9) હળદર

Pimple ની સમસ્યા માટે હળદર લાભકારક છે. હળદરની અંદર પાણી અથવા દૂધ નાખીને ખીલવાળી જગ્યાઓ પર રાત સુધી રાખવાથી સવારે ચહેરો ધોઇ દો તો પિમ્પલ ની સમસ્યામાંથી છુટકારો મળશે.
10) એલોવેરા

એલોવેરા ની અંદર જેલને કાઢીને તે જેલ પિમ્પલ વાળી જગ્યા ઉપર લગાવવાથી તમને રાહત મળશે તેમજ એલોવેરા ની અંદર બેક્ટેરિયા વિરુદ્ધ ગુણ જોવા મળે છે જે તમને પિંપલ સમસ્યા દૂર કરશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks