રસોઈ

આજે બનાવો તમને ગમતા આકારની ચોકલેટ તમારા હાથે તમારા ઘરે….

ઘરમાં નાના મોટા સૌને ચોકલેટ અતિ પ્રિય હોય છે ને એમાય નાના બાળકોને તો ચોકલેટ નું નામ પડે એટ્લે જેટલી આપો એટલી ખાવામાં ઓછી જ પડે. બજારમાં મળતી ચોકલેટ ભેળસેળ વાળી હોવાથી આપણે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ચોકલેટ આપવાનું ટાળીએ છીએ. જેના કારણે બાળકો નારાજ થઈ જતાં હોય છે ને એ ચોકલેટ મોંઘી હોવાથી રોજ બાળકોને લાવી આપવી પોસાય પણ નહી. તો આજે બનાવો અલગ અલગ શેપની ચોકલેટ એ પણ તમારા હાથે જ .

સામગ્રી

  • ડાર્ક ચોકલેટ 1 બાર (100ગ્રામ )
  • મિલ્ક ચોકલેટ 1 બાર (100ગ્રામ )
  • મોલ
  • પાણી ચોકલેટ પીગાળવા માટે

રીત:
સૌપ્રથમ ડાર્ક અને મિલ્ક ચોકલેટ નો એક એક બાર લઇ લો . જે તમને મોલ માં આસાનીથી મળી જસે.
ફોટામાં દેખાય છે એ જ રીતના હશે.
અને એને છીણી નાખો . ધ્યાન રાખવું કે મોટા મોટા ગાંઠા ના રહે, નહીતર પીગળતા વાર લાગશે.

પછી એક તપેલી કે બોઉલ માં પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે એક કાચ ના વાસણ માં ચોકલેટ ને એડ કરી એ ગરમ પાણી ની તપેલી પર મૂકી દો
અને ચોકલેટ નાખો ને હલાવી નકહો જ્યાં સુધી તે પીગળી ના જાય.
નાખો ચોકલેટ બરોબર પીગળી જાયઃ એટલે એને મોલ માં રેડી દો
પછી અને 2 કલાક માટે ફ્રીઝ માં મૂકી દો 2 કલાક પછી ચોકલેટ તૈયાર થઈ જશે છે
ને એકદમ સરળ તો જરૂર થી બનાવજો ચોકલેટ તમારા બાળકો ને બઉજ ભાવશે
રેસીપી વિડીયો :



આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks