મનોરંજન

હોલિવૂડમાં કામ કરવાને લઈને આ અભિનેત્રીએ કહ્યું, અહીં પૈસા માટે ભીખ માંગવાની જરૂર નથી પડતી

બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે ફિલ્મોમાં હંમેશા પોતાના અભિનય, બોલ્ડનેસ અને અલગ અંદાજ માટે ઓળખાય છે. બોલિવૂડ ઉપરાંત રાધિકા આપ્ટેએ હોલિવૂડમાં પણ ફિલ્મ કરી છે.

View this post on Instagram

 

💙 @ishaannair7 @taniafadte @gluca_casu.makeup @ode.to.odd

A post shared by Radhika (@radhikaofficial) on

તાજેતરમાં જ રાધિકા હોલિવૂડની ફિલ્મ ‘ધ વેડિંગ ગેસ્ટ’ ને લઈને ચર્ચામાં હતી. તે ટૂંક સમયમાં જ ‘લિબર્ટે: અ કૉલ ટૂ સ્પાય’ માં જોવા મળશે.

 

View this post on Instagram

 

Thank you sooooo much @khanijo for this suit!! Big love 💖 #redcarpet #liff2019 @loveliff #openingnight

A post shared by Radhika (@radhikaofficial) on

રાધિકા આ ફિલ્મમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રખ્યાત જાસૂસ ‘નોરા બેકર’ની ભૂમિકા ભજવતી નજર આવશે.

હાલમાં જ રાધિકા આપ્ટેએ હોલિવૂડના પ્રોજેક્ટની વાત મીડિયા સાથે કરી હતી. ફિલ્મ વિશે વાત કરતા રાધિકાએ કહ્યું, ‘મને લાગે છે કે આ પાત્ર માટે મારે દરેક વિષય પર કામ કરવું પડ્યું.

 

View this post on Instagram

 

Suspicious mind 🤨 #london #summer #postdrink 📷 @rozspeirs ❤️❤️

A post shared by Radhika (@radhikaofficial) on

આટલું જ નહિ, મેં ઘણા ઉપન્યાસ પણ વાંચ્યા. તેના સિવાય રાધિકા આપ્ટેએ હોલિવૂડ ફિલ્મ ‘લિબર્ટે: અ કૉલ ટૂ સ્પાય’ માં તેના રોલ વિશે જણાવ્યું, “કોઈપણપાત્રની તૈયારીમાં લગભગ બધું જ પાયાઓ સામેલ હોય છે, જેમ કે કોઈ વિષયની માહિતી, વાર્તાને મોટા પાયે વાંચવી,

 

View this post on Instagram

 

crispness of @smartwaterind always puts me in a fun mood! #madedifferently

A post shared by Radhika (@radhikaofficial) on

જે વાર્તાઓ તામર અત્ર સાથે જોડાયેલી હોય, અને જે તમને પ્રભાવિત કરી શકે છે, એના વિશે જાણવું અને તેમાં બેલેન્સ બનાવી રાખવું.”

બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મ મેકિંગમાં શું ફરક હોય છે, તેના વિશે રાધિકાએ કહ્યુ કે ‘બધાની કામ કરવાની અલગ-અલગ રીતો હોય છે. મેં હોલિવૂડની ફિલ્મોમાં બે વસ્તુ નોટીસ કરી છે.

ત્યાં લોકો સમયના પાબંદ હોય છે અને તમને સમયસર તમારા રૂપિયા મળી જાય છે, પૈસા માટે ભીખ મંગાવી પડતી નથી.’

 

View this post on Instagram

 

A beautiful London evening #coldandsunny #wineandfriends #myberethat

A post shared by Radhika (@radhikaofficial) on

જણાવી દઈએ કે રાધિકા થોડા દિવસો પહેલા પણ દેવ પટેલ સાથેના ‘દ વેડિંગ ગેસ્ટ’ ના લીક સીનના કારણે ચર્ચામાં હતી. રાધિકાએ આના પર કહ્યું, ‘વેડિંગ ગેસ્ટમાં હજુ ઘણા સુંદર સીન છે, પરંતુ આજ સીન લીક કરવામાં આવ્યો,

કારણ કે લોકોની માનસિકતા ખરાબ છે. રાધિકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે એકએ પોતાના શરીર અને બોલ્ડ સીન સાથે સહજ છે.

 

View this post on Instagram

 

#vogue @vogueindia @anaitashroffadajania @thebadlydrawnboy @namratasoni 🌹🌹🌹

A post shared by Radhika (@radhikaofficial) on

બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ શાહિદ કપૂરની ફિલ્મ વાહ! લાઈફ હો તો એસી! થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી રાધિકા આપ્ટેએ હિન્દી સિવાય તમિલ, મલયાલમ, બંગાલી, અને મરાઠી ફિલ્મમાં કામ કર્યું.

બોલિવૂડમાં તેની પેડમેન અને માંઝીને ખુબ પસંદ કરવામાં આવી. આ સિવાય રાધિકા આપ્ટેનું જાદુ નેટફ્લિક્સ ઉપર સેક્રેડ ગેમ અને ઘોઉલ જેવી સીરીઝ પર પણ છવાયું છે.

 

View this post on Instagram

 

For the bohemian me 💎 #HMIndia #ForEveryYou @hm #ad

A post shared by Radhika (@radhikaofficial) on