આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર

રાશિ અનુસાર હોળી ઉપર કયો કલર લગાવવાથી તમારી કિસ્મત ખુલી જશે, વાંચો ખાસ માહિતી

હોળીનો તહેવાર આપણા દેશમાં ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. તેમજ બજારમાં ઠેર ઠેર જગ્યાએ કલર અને ગુલાલ જોવા મળતા હોય છે. તેમજ કલર કરવાની મજા જ અલગ હોય છે. હોળીનો તહેવાર એટલે કે પ્રેમભાવના તહેવાર. લોકો પોતાના મિત્રો ફેમિલી સાથે હોળીને મજા લેતા હોય છે. જાણે રસ્તા ઉપર એક રંગબેરંગી ચાદર પથરાઈ ગઈ હોય તેવો માહોલ જોવા મળે છે. ઘણી જગ્યાઓમાં સ્કૂલ અને કોલેજોમાં પણ હોળીનો તહેવાર ઉજવે છે.

Image Source

પરંતુ શું તમે જાણો છો કે કયા કલર લગાડવાથી તમારે કિસ્મત ખુલી જશે. તો રાશિ અનુસાર આ કલર લગાડવાથી તમારી કિસ્મત ખુલી જશે.

મેષ રાશિ:

મેષ રાશિવાળા જાતકો માટે લાલ અને પીળો રંગ લકી સાબિત થાય છે. માટે આ રાશિના જાતકોએ આ રંગોથી હોળી રમવી તેમ જ બીજાને પણ રંગ લગાડવો .

વૃષભ રાશી:

વૃષભ રાશિના જાતકો માટે ભૂરો અને લીલો રંગ લકી સાબિત થાય છે. માટે આ રંગથી હોળી રમવી તેમ જ બીજાને રંગ લગાડવો.

મિથુન રાશિ:

મિથુન રાશિવાળા જાતકો માટે ગુલાબી રંગ લકી સાબિત થાય છે માટે રંગોથી હોળી રમવા. તેમજ આ રંગ તમારા જીવનસાથીને લગાડવો. જેનાથી તમારું દાંપત્ય જીવન સુખી સાબિત થાય છે.

કર્ક રાશિ:

કર્ક રાશિવાળા જાતકોએ જાંબલી રંગ થીહોળી રમવી. તેમજ આ રંગ તમારા ફેમિલી વાળાને પણ લગાડવો. જેનાથી ફેમિલીમાં ખુશહાલીનું વાતાવરણ બન્યું રહેશે.

સિંહ રાશી:

સિંહ રાશિવાળા જાતકોએ નારંગી રંગથી હોળી રમવી. આ રંગ બીજાને લગાડતા પહેલા સૌપ્રથમ હનુમાનજીને થોડો રંગ લગાડો જેનાથી તમારા જીવન માં કોઈ પણ મુસીબતો નહીં આવે.

કન્યા રાશિ:
<
કન્યા રાશિવાળા જાતકોએ મરુંન અને સિલ્વર કલરથી હોળી રમવી. તેઓ કરવાથી આપશી સંબંધોમાં મધુરતા આવશે.

તુલા રાશિ:

તુલા રાશિવાળા જાતકોએ ગોલ્ડન અને પીળા રંગથી હોળી રમવી. તેઓ કરવાથી તમારી કિસ્મત ખુલી જશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

વૃશ્ચિક રાશિ:

વૃશ્ચિક રાશિવાળા જાતકોએ સફેદ રંગથી હોળી રમવી. એવું કરવાથી તમારા જીવનમાં લાભ થશે.

ધનુ રાશિ:

ધન રાશિવાળા જાતકોએ લાલ રંગ થી હોળી રમવી. અને લાલ રંગ માતારાણી ને લગાડવો. ત્યારબાદ બીજા સદસ્યોને લગાડવો. તેવુ કરવાથી ધન લક્ષ્મી ની પ્રાપ્તિ થશે.

મકર રાશિ:

મકર રાશિવાળા જાતકોએ કાળો રંગ થી હોળી રમવી. તેઓ કરવાથી ખરાબ નજરથી તમે બચી જશો. કોઈ ખરાબ સાયો તમારા ઉપર નહીં રહે.

કુંભ રાશિ:

કુંભ રાશિવાળા જાતકોએ જાંબલી રંગથી હોળી રમવી. તે તમારા માટે શુભ સાબિત થશે.

મીન રાશિ:

મીન રાશિવાળા જાતકોએ સીલેટી (સિલ્વર) કલરથી હોળી રમવી. તેવુ કરવાથી તમારે કિસ્મત ખુલશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.