ફિલ્મી દુનિયા

ક્રોપટોપ અને શોર્ટ્સમાં હિના ખાનને જોઈને ફેન્સ બોલ્યા, કેટલી મસ્ત લાગે છે- જુઓ તસ્વીર એક ક્લિકે

શોર્ટ્સમાં હિના ખાને દેખાડ્યો હુસ્નનો જલવો- જુઓ તસ્વીરો

નાના પડદા પર અક્ષરાનાં રોલથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર હિના ખાન મનોરંજનની દુનિયામાં જાણીતું નામ છે.
હિના ખાન ટીવીની સાથે-સહતે બોલીવુડમાં પણ તેની પકડ જમાવી ચુકી છે. હિના ખાનને પ્રસિદ્ધિ તો સ્ટાર પ્લસની સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી જ મળી હતી.

આ શોમાં તેની ઇમેજ એક સીધી-સાદી સંસ્કારી વહુની બની ગઈ છે. ટીવીમાં સીધી સાદી નિભાવનાર હિના ખાન તેની રિયલ લાઈફમાં બેહદ બોલ્ડ છે. હિના ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયામાં દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે.
હાલમાં જ હિયા ખાને બેહદ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. હિના ખાને હાલમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે. આ ફોટોશૂટમાં હિના ખાન ગજબની હોટ લાગી રહી છે.
આ તસ્વીરમાં તે બ્લેક કલરની બ્રા અને શોર્ટ્સમાં નજરે ચડે છે. આ સાથે જ તેને એક ચમકીલી સિલ્વર અને બ્લેક જેકેટ પણ રાખ્યું છે. આ લુકમાં હિના ખાન કમાલની લાગી રહી છે. તો ફેન્સ તો હિનાનો આ અવતાર જોઈને જ હોંશ ઉડી ગયા છે. ફેન્સના મગજમાં હજી હિનાની છબી સંસ્કારી પુત્રવધૂની છે. જો કે, હિના આ છબીને વહેલી તકે તોડવા માંગે છે. તેનું કારણ તે છે કે તેણે બોલિવૂડમાં મોટું નામ કમાવવું છે. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, મેં ખુદે બનાવ્યું છે.

હિનાએ ફક્ત તેના ડ્રેસને જ બોલ્ડ નથી કર્યો નથી પરંતુ તેના પોઝ અને ચહેરાના એક્સપ્રેશન પણ ખૂબ કાતિલાના થઇ ગયા છે. આ સિવાય હિના ખાન કામુક પોઝ આપી રહી છે. ફોટા ઉપરાંત હિના વીડિયો શેર કરતી રહે છે. હિના એ એક્ટ્રેસમાંની એક છે જેઓ પોતાના ગ્લેમરસ ફોટા ફેન્સ સામે નો મેક-અપ લુક અને ઘરે પોતું મારતી હોય તેવી તસ્વીર શેર કરતી રહે છે. એક્ટ્રેસ હિના ખાન ફરી એકવાર તેની તસ્વીરોને કારણે ચર્ચામાં આવી છે. હિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાના અલગ-અલગ અંદાજની તસ્વીરો પોસ્ટ કરી છે. તસ્વીરમાં હિનાના લુક અને અંદાજ જોઈને ફેન્સ તારીફ કર્યા વગર નથી રહી શકતા.

Image source

આ તસ્વીર સાથે હિના ખાને કેપ્સનમાં લખ્યું હતું કે, ‘તે કહે છે તમારી સ્માઈલ વગર તમે પુરી રીતે તૈયાર નથી થતા.’  આ તસ્વીરમાં હિના ખાન બિગ સ્માઈલ સાથે પોઝ આપી રહી છે. હિના ખાનનો આ લુક ફેન્સ ખુબ પસંદ આવી રહ્યો છે.

Image source

ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં હિનાનો લુક જોવા લાયક છે. ઓપન હેર અને લાઈટ મેકઅપ સાથે હિના ખાન બેહદ ખુબસુરત લાગી રહી છે. ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં હિનાનો લુક જોવાલાયક છે. હિના ખાનના આ તસ્વીરમાં લુક અને અંદાજની તારીફ બૉલીવુડ સ્ટાર્સ પણ કરી રહ્યા છે.

Image source

હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોશૂટથી જોડાયેલી તસ્વીર પણ શેર કરી છે. આ તસ્વીરમાં તે વ્હાઇટ કલરના કોટનના ડ્રેસમાં જોવા મળે છે. આ ડ્રેસમાં જે રીતે કોટન ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે તેને સેમી શીયર લુક આપી રહ્યો છે. આ પણ એક કારણ છે કે પ્લેન હોવા છતાં આ ડ્રેસમાં બોલ્ડનેસ જોવા મળી હતી.

Image source

ડ્રેસની ડીપ નેકલાઈન સેક્સી ટચ આપી રહી હતી. આઉટફિટમાં પાછળ નેકલાઇન અને કવર્ડ રાખવામાં આવ્યું હતું. વ્હાઇટ કપડાં સાથે વ્હાઇટ કલરની જ લોન્ઝરી મેચ થતી હતી. હિના ખાને ડ્રેસની બોલ્ડ લાઇન અને સેમી શીયર મટીરીયલ  હાઈલાઈટ કરવા માટે અલગ કલરની બ્રાલેટ આપવામાં આવી હતી.

Image source

હવે વાત કરવામાં આવે હિનાની જવેલરીની તો તે ઘણી લાઈટવેટ હતી. એક્ટ્રેસે ગળામાં થ્રિ-લેયર્ડ ચેન અને પેડન્ટ પહેર્યા હતા. જે ડ્રેસની પ્લેઝિંગ નેકલાઇન સાથે પરફેક્ટ મેચ લાગી રહ્યો હતો. આ સિવાય તેને કોઈ જવેલરી પહેરી ના હતી.

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.