મનોરંજન

મેકઅપ વગરના લુકમાં નજરે આવી હિના ખાન, જુઓ અલગ-અલગ અંદાજમાં તસ્વીરો એક ક્લિકે

ટીવી ની સંસ્કારી વહુ તરીકે જાણીતી હિના ખાને ટીવી બાદ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે. હિના લગાતાર તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હીનાની તસ્વીર અને વિડીયો ફેન્સને પણ પસંદ આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિના ખાને બીગબોસમાં ભાગ લીધા બાદ છબી તોડવામાં કામયાબ રહી છે. હિના ખાનની દરેક જગ્યા પર તેની ફેશનની ચર્ચા થાય છે. હિના હાલ લોકડાઉનને કારણે ઘરમાં હોય લગાતાર તેની તસ્વીર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિનાએ હાલમાં જ લોકડાઉનથી જોડાયેલી એક તસ્વીર શેર કરી હતી. તસ્વીર પરથી સાફ થાય છે કે. હિના લોકડાઉનને કારણે થાકી ગઈ છે. આ દરમિયાન તેને એક પોસ્ટ શેર કરી હતી. આ તસ્વીર ત્યારે લેવામાં આવી હતી જયારે તે ઇમારતની આસપાસ ફરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિનાએ આ દરમિયાન પિંક અને બ્લેક આઉટફિટ્સ પહેર્યા છે. તે નો-મેકઅપની લુકમાં જોવા મળી રહી છે. હિનાએ ઘણી વખત મેક-અપ કર્યા વગરની તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિનાનો આ લુક ઈદ દરમિયાન સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. તે સમયે તેણે સલવાર સૂટમાં પરંપરાગત કપડાં પહેર્યા હતા. રમજાનમાં હિનાએ ઉપવાસ પણ કર્યા હતા. તેણે ઈદ પર ખાસ બિરયાની પણ બનાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિના ખાનને ‘બિગ બોસ’થી ઘણો ફાયદો થયો હતો. અહીંથી તે સ્ટાઇલિશ દિવા તરીકે ઉભરી આવી હતી. હિનાએ એક શોર્ટ ફિલ્મ કરી જેના માટે તે ગત વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ માટે પહોંચી હતી.

થોડા સમય પહેલા હિનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી કહ્યું હતું કે તેની કેન્સ ફેસ્ટિવલની યાત્રાને એક વર્ષ થઈ ગયું છે. આ સિવાય ઘરના તમામ કામો જાતે કરી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.