ખબર

વિડીયો: આ અભિનેત્રી પાસે તેની મમ્મીએ ધોવડાવ્યા ગંદા પગલુછણિયા, કામ કરતાં આવી હાલત થઇ

ટેલીઝનથી બૉલીવુડ સુધી સફર કરનારી હિના ખાન સોશિયલ મીડિયામાં તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયામાં ઝલવો દેખાડનાર હિના ખાને લોકડાઉન દરમિયાન સાબિત કરી દીધું છે કે, તે પણ સામાન્ય યુવતી છે.

હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર થોડી તસ્વીર શેર કરી હતી જેમાં તે ડોરમેંટ ધોતી નજરે ચડે છે. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે, પહેલા બ્રશ અને સાબુ હાથમાં લઈને ડોરમેટ ધોતી નજરે આવી રહી છે. આ વીડિયોની બેકગ્રાઉન્ડમાં પહેલા મ્યુઝિકની સાથે-સાથે હિના ખાન ગીત ગાતી નજરે ચડે છે. આ બાદ મ્યુઝિક બદલાઈ જાય છે. સલમાન ખાનની ફિલ્મ સુલતાનનું ગીત જગ ઘૂમૈયા ગીત ગાતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિના ખાન લોકડાઉન દરમિયાન કચરા કાઢવાથી લઈને પોતા મારવા અને કપડાં ધોવા અને જમવાનું બનાવવા સુધીના ઘરકામ કરી રહી છે. હિના ખાન આ રીતે ઘરકામ કરીને ફિટ રાખે છે. હિના ખાન હાલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હિના ખાન તેની ક્યૂટ અને ક્રેઝી હરકતને લઈને મનોરંજન કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

ફર્શ પર પોતા લગાવતો શેર કરીને હિના ખાને લખ્યું હતું કે, મમ્મીએ કીધું હતું કે, તે ફક્ત જમવાનું જ બનાવશે, હવે ખુદ કામ કરો.
આ વચ્ચે હિના ખાને #SafeHandsChallenge ને પણ એક્સેપટ કર્યું હતું.
હિના ખાન ક્વોરેન્ટાઇનમાં પણ તેનું વર્ક આઉટ કરવાનું નથી ભૂલતી. ઘરકામ કરીને ફિટ કોશિશ કરી રહી છે આ સાથે જ તે વર્કઆઉટ પણ કરી રહી છે.

 

View this post on Instagram

 

Wake up beauty, it’s time to beast.. #WorkOutWithHinaKhan #WorkOutInStyle #FitGirlsRock #21DayLockDown

A post shared by HK (@realhinakhan) on

ક્વોરેન્ટાઇન દરમિયાન હિના ખાન તેનું સ્ક્રેચીંગનું ટેલેન્ટ પણ દેખાડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.