હંમેશા મેકઅપમાં રુડી રૂપાળી જોવા મળતી હિના અસલ જીવનમાં આવી દેખાતી હશે? જુઓ તસવીરો
હિના ખાન આ દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેે સતત વેકેશનની તસવીરો સોશિયલ મીડિયાા પર શેર કરી રહી છે.હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. (Image Credit/Instagram-realhinakhan)

ટીવી ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી હિના ખાન તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. હિના ખાનેે તેની ખૂબસુરતી અને અભિનયના દમ પર બોલિવુડમાં પણ તેનો પગ મૂક્યો છે. હિના તેના હોટ અંદાજ માટેે જાણિતી છે.
ટીવીથી લઇને બોલિવુડ સુધી પોતાના અભિનય અને ખૂબસુરતીના દમ પર ડંકો વગાડનારી અભિનેત્રી હિના ખાન ઘણા સમયથી ચર્ચામાં છવાયેલી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહેતી હોય છે.
ટીવીથી લઇનો બોલિવુડ સુધી પોતાની ખૂબસુરતી અને અભિનયના દમ પર ઓળખ બનાવનાર અભિનેત્રી હિના ખાન છેલ્લા દિવસોમા માલદીવમાં તેના બોયફ્રેન્ડ રોકી સાથે વેકેશન મનાવી રહી હતી.
હિના ખાન હાલમાં જ માલદીવથી પરત ફરી છે. હિના ખાને સતત માલદીવથી તેની તસવીરો શેર કરી હતી, જેમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો.
હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. હિના ખાનના હોટ અને બોલ્ડ લુકના તો ચાહકો પણ દીવાના છે. હિના ખાન દ્વારા શેર કરવામાં આવેલી તસવીર જોતજોતામાં જ વાયરલ થઇ જાય છે.

હાલમાં જ હિના ખાનને બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે મેકઅપ કર્યો ન હતો અને માસ્ક પણ પહેર્યુ ન હતુ. તેના વાળ પણ બાંધેલા હતા. આ દરમિયાન તે ફોર્મલ ડ્રેસમાં સ્પોટ થઇ હતી.

હિના ખાનને આ લુકમાં જોઇ લોકો શોક્ડ રહી ગયા હતા અને તેની તસવીરો જોઇને લોકો અલગ અલગ કમેન્ટ પણ કરી રહ્યા છે. હિના ખાનના આ લુકને જોઇ એક યુઝરે તો એવું પણ કહી દીધુ હતુ કે, મને એવું કેમ લાગે છે કે, આ કયારેય નાહતી નથી. સોશિયલ મીડયા પર યુઝર્સ હિનાના આ લુકને જોઇ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
એક અન્ય યુઝરે લખ્યુ કે, મેકઅપ વગર આ કેવી લાગી રહી છે. બીજા એક યુઝરે લખ્યુ કે, મેકઅપ વગરનો લુક જોઇ તો હું ડરી ગઇ. બીજા એક યુઝરે લખ્યુ કે, આને કોઇ મેકઅપ આપો, હું તો મેકઅપ વગરનો લુક જોઇ ડરી ગયો.

તમને જણાવી દઇએ કે, હિના ખાને સ્ટાર પ્લસ શો “યે રિશ્તા કયા કહેલાતા હે”થી ટીવી જગતમાં પગ મૂક્યો હતો અને તેના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તે એક સંસ્કારી વહુના પાત્રમાં જોવા મળી હતી.
હિના ખાને બોલિવુડમાં પણ કામ કર્યુ હતુ. તેણે તેના અભિનય અને ખૂબસુરતીના દમ પર આજે ઘણુ નામ કમાવ્યુ છે. તે “ખતરો કે ખિલાડી”માં પણ જોવા મળી હતી. તેમજ થોડા સમય પહેલા જ તે એકતા કપૂરના શો “કસોટી ઝિંદગી કી 2″માં કોમોલિકાના રૂપમાં જોવા મળી હતી.

હિના ખાન રોકી જેસવાલને લાંબા સમયથી ડેટ કરી રહી છે. તેઓની મુલાકાત “યે રિશ્તા કયા કહેલાતા હે” શોના સેટ પર વર્ષ 2009માં થઇ હતી. હિના ખાને રોકી સાથેના તેના રિલેેશનને “બિગબોસ” દરમિયાન કબૂલી ચૂૂકી છે.