મનોરંજન

માલદીવમાં હિના ખાને ક્યારેક બિકી તો કયારેક ખુલી ચાદરમાં કરાવ્યું ફોટોશૂટ- જીવ લલચાઈ જશે જુઓ

ટીવીમાં સંસ્કારી રોલ નિભાવતી અભિનેત્રીએ ન પહેરવાનું પહેરીને આખા ગામને ચોંકાવી દીધા, જુઓ

ટીવીની જાણીતી એક્ટ્રેસ હિના ખાન તેના બોય ફ્રેન્ડ રોકી જયસ્વાલ અને આખા પરિવાર સાથે વેકેશનનો આનંદ માણવા માલદીવ પહોંચી છે. માલદીવથી હિના ખાનની ઘણી તસ્વીર અને વિડીયો લગાતાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

ટીવી ઇન્ડસ્ટ્રીથી શરૂઆત કરીને બૉલીવુડ સુધી પહોંચનારી અભિનેત્રી હીના ખાન અવાર-નવાર કોઈને કોઈ કારણને લીધે ચર્ચાનો વિષય બનેલી રહે છે. હીનાએ ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાન વેકેશન પર છે. વેકેશનની ગ્લેમર્સ ફોટો શેર કરે છે. અત્યારે જ હિના ખાન ફરી એક વખત ચારે બાજુ ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાન વેકેશનમાંથી પરત ફરી ચુકી છે આમ છતાં પણ હજુ વેકેશનનો રંગ લાગેલો છે. તસ્વીરોમાં હિના ખાને લાલ ફોટો શેર કરી હતી. જે તસ્વીરોમાં તે ખુબજ સુંદર લાગે છે. હિના ખાન અલગ-અલગ પોઝ દેતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર તેની ઘણી બોલ્ડ તસ્વીર શેર કરી છે. હિના ખાને એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં એક્ટ્રેસ બ્લુ હોટ પોઝ દેતી નજરે ચડી રહી છે.
હીના ખાને સમુદ્રની વચ્ચે રહેલા પુલ પર ઊભીને રેડ કાતિલાના પોઝ આપ્યો હતો. ચાહકો પણ બેકાબુ બનીને તેના પર ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાને સફેદ બ્લેન્કેટથી ખુદને કવર રાખ્યું છે. આ તસ્વીરમાં હિના ખાન ઘણી મસ્ત લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાને લાઈટ બ્રાઉન રંગની હેટ અને પર્સ સાથે આ લુકને પૂરો કર્યો હતો. હિના ખાન વેકેશન લુકમાં બેહદ શાનદાર જોવા મળી રહી છે. હિનાની હેટ બધામાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

ટીવીથી બોલિવૂડ સુધી પહોંચનારી હિના પોતાની એક અલગ ઓળખાણ બનાવવામાં સફળ થઇ છે. પોપ્યુલારિટીની બાબતમાં હિના કોઈ સ્ટારથી ઓછી નથી. તેને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હાલમાં જ હિનાનું એક રોમાન્ટિક સોન્ગ રિલીઝ થયું છે જે લોકોને ખુબ જ ગમ્યું હતું. આ સોન્ગમાં હિના પ્રિયાંક શર્મા સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

સ્વિમિંગ પુલના કિનારે હિના અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. હિનાની દરેક ફોટોમાં તેના બોલ્ડ લૂકને હાઇલાઇટ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

સ્મોલ સ્ક્રીનની જાણીતી વહુ અને લોકપ્રિય અભિનેત્રી હિના ખાન હવે ફિલ્મી પડદે જોવા મળશે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનો રોલ કરીને ઘરે-ઘરે જાણીતી થયેલી હિના ખાન છેલ્લે ‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકાના રોલમાં જોવા મળી હતી. તાજેતરમાં હિના સિનિયર તરીકે બિગ બોસ 14 માં પહોંચી હતી. અહીં તેમની સાથે સિદ્ધાર્થ શુક્લા અને અભિનેત્રી ગૌહર ખાન પણ જોવા મળ્યા હતા. આ સિવાય અભિનેત્રી ઘણીવાર તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિનાએ કયામત, પર્ફેકટ બ્રાઈડ, ચાંદ છુપા બાદલ મેં, સાથ નિભાના સાથિયા, વારિસ જેવા શોમાં કામ કર્યું છે. 2013માં ઇસ્ટર્ન આઈ મેગેઝીનમાં ટોપ 50 એશિયન વુમનના લિસ્ટમાં હિનાનું નામ શામેલ હતું.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)