ફિલ્મી દુનિયા

ટીવીની આ એક્ટ્રેસ માણી રહી છે વેકેશનનો આનંદ, સમુદ્ર કિનારે જોવા મળ્યો બોલ્ડ અંદાજ-જુઓ 10 લક્ઝરીયસ તસ્વીરો

કસોટી જિંદગી કી-2માં કોમોલિકાનો રોલ નિભાવતી હિના ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતી રહે છે. હિના ખાન તેની પર્સનલ લાઈફની સાથે-સાથે પ્રોફેશનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

હિના ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હિના ખાન તેની તસ્વીર અને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં શેર કરતી રહે છે. આજકાલ હિના ખાન તેની તસ્વીરને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

આજકાલ હિના ખાન તેની પ્રોફેશનલ લાઈફમાંથી સમય કાઢીને માલદીવમાં તેના બોય ફ્રેન્ડ સાથે વેકેશનનો આનંદ માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

હિના ખાને તેના આ વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

હિનાએ તેના ફેન્સ માટે થોડી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરમાં હિના ખાન બેહદ ખુબસુરત નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

આ તસ્વીરમાં હીનાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. હિના ખાનની આ તસ્વીર સમુદ્ર કિનારાની છે. હિના ખાન વેકેશન દરમિયાન પણ તેના લુકને ફેન્સ સાથે શેર કરવાનું નથી ભૂલતી.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

હીના ખાનના ફેન્સને ખબર છે કે, તેને બીચ અને સમુદ્ર ઘણો પસંદ છે. તેથી તે વેકેશનનો આનંદ માણવા હંમેશા સમુદ્ર કિનારે અથવા બીચ પર જ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

શેર કરેલી તસ્વીરમાં હિના ખાનનો આ અંદાજ બેહદ શાનદાર છે. તેના ફેન્સ પણ તેની આ તસ્વીરને બેહદ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

જણાવી દઈએ કે, હિના ખાન તેના બોયફ્રેન્ડ રોકી જેસવાલ સાથે માલદીવ્સમાં વેકેશનનો આનંદ માણવા પહોંચી છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

સન કિસ્ડ તસ્વીરોમાં હિનાએ શેડ્સ લગાવી આ તસ્વીરોને પોઝ આપ્યા હતા. હિના ખાનનો રેડ બિકીનીમાં કંઈક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.