હિના ખાને શેર કરી પિંક બિકિમાં તસવીરો, લગાવ્યો હિના ખાને હોટનેસનો તડકો

આ ખાન અભિનેત્રી દિવસે અને દિવસે બોલ્ડ થતી જ જાય છે, જુઓ નવી તસવીરો

હિના ખાન આ દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેે સતત વેકેશનની તસવીરો સોશિયલ મીડિયાા પર શેર કરી રહી છે.હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. (Image Credit/Instagram-realhinakhan)

ટીવી ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી હિના ખાન તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. હિના ખાનેે તેની ખૂબસુરતી અને અભિનયના દમ પર બોલિવુડમાં પણ તેનો પગ મૂક્યો છે. હિના તેના હોટ અંદાજ માટેે જાણિતી છે.

હિના ખાને હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ફરી એકવાર તસવીર શેર કરી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે. હિનાએ પિંક કલરની તસવીરો શેર કરી છે.

હિના ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં હિના રેત પર તેના જલવા વિખેરતી જોવા મળી રહી છે. તેણે સાથે સર્ગ કેરી કર્યુ છે. હિના ખાનનો આ લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

હિના ખાનના આ લુકની એક બાજુ ચાહકો પ્રશંસા કરી રહ્યા છે, તો બીજી બાજુ હિના ખાાનને સોશિયલ મીડિયા યુઝર્સ ટ્રોલ પણ કરી રહ્યા છે. હિના ખાને મંગળવારે શેર કરેલી તસવીરમાં માત્ર 15 મિનિટની અંદર જ 1600થી વધુ લોકોએ કમેન્ટ કરી હતી.

હિના ખાનને એક યુઝરે ટ્રોલ કરતા લખ્યુ કે, હિના ખાનના નમાજ પઢવા પર પાબંધી લગાવવી જોઇએ. એક બીજા યુઝરે તો હિના ખાનને કલંકિની કહી દીધુ હતુ.

તમને જણાવી દઇએ કે, હિના ખાન છેલ્લા દિવસોમાં માલદીવમાં તેના બોયફ્રેન્ડ રોકી સાથે વેકેશન મનાવી રહી છે. તે માલદીવમાં તેનું વેકેશન ખૂબ જ એન્જોય કરી રહી છે અને તે સતત માલદીવથી તસવીરો પણ શેર કરતી રહે છે.

“યે રિશ્તા કયા કહેલાતા હે”થી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી હિના ખાન હવે ફિલ્મોમાં પણ નજર આવવા લાગી છે. તેણે તેના અભિનયની છાપ ફિલ્મો સુધી પણ છોડી છે.

ટીવીની સંસ્કારી વહુ હિના ખાન હવે ઘણી ગ્લેમરસ અને હોટ થઇ ગઇ છે. હિના ખાન છેલ્લે “બિગબોસ 14″માં જોવા મળી હતી. તે તેમાં તોફાની સિનિયર તરીકે જોવા મળી હતી.

Shah Jina