ખરાબ સમાચાર: ટીવીની સૌથી પોપ્યુલર અભિનેત્રી હિના ખાનના પિતાનું નિધન

હિના ખાન થોડાક દિવસો પેહલા જ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી હતી. તેે સતત વેકેશનની તસવીરો સોશિયલ મીડિયાા પર શેર કરી રહી છે.હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

ટીવીથી લઇને બોલિવુડ સુધી પોતાના અભિનય અને ખૂબસુરતીના દમ પર ડંકો વગાડનારી અભિનેત્રી હિના ખાન ઘણા સમયથી ચર્ચામાં છવાયેલી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

ટીવી ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી હિના ખાન તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. હિના ખાનેે તેની ખૂબસુરતી અને અભિનયના દમ પર બોલિવુડમાં પણ તેનો પગ મૂક્યો છે. હિના તેના હોટ અંદાજ માટેે જાણિતી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં હિના રેત પર તેના જલવા વિખેરતી જોવા મળી રહી છે. હિના ખાનનો આ લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

હિના ખાનના આ લુકની એક બાજુ ચાહકો પ્રશંસા કરી રહ્યા છે, તો બીજી બાજુ હિના ખાાનને સોશિયલ મીડિયા યુઝર્સ ટ્રોલ પણ કરી રહ્યા છે. હિના ખાને મંગળવારે શેર કરેલી તસવીરમાં માત્ર 15 મિનિટની અંદર જ 1600થી વધુ લોકોએ કમેન્ટ કરી હતી.

ટીવી જગતની ખ્યાતનામ અભિનેત્રી હિના ખાન જેને ટીવીથી લઈને બૉલીવુડ અને વેબ સિરીઝમાં પણ પોતાના અભિનયનો જાદુ ચલાવ્યો છે તેના ઉપર હાલ દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેના પિતાનું નિધન થતા તે દુઃખમાં ગરકાવ થઇ ગઈ છે.

અભિનેત્રી હિના ખાનના પિતાનું નિધન તેના મુંબઈ સ્થિત ઘરે કાર્ડિયેક એરેસ્ટ ના કારણે થયું છે. હંમેશા સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેવા વાળી હિના ખાન છેલ્લા બે દિવસથી સોશિઅલ મીડિયા ઉપર પણ એક્ટિવ નથી દેખાતી.

હિના ખાન તેના પિતાની ખુબ જ નજીક હતી. હિના જયારે અભિનેત્રી બની ત્યારે આ વાત તેના પિતાને પસંદ નહોતી. જયારે પોતે અભિનેત્રી બની ચુકી છે એ વાત માતા પિતાને જણાવી ત્યારે તે પણ ચોંકી ગયા હતા. સંબંધીઓએ પણ તેમના પરિવાર સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી. પરંતુ હિનાને તેના પરિવારે ખુબ જ સાથ આપ્યો હતો.

Niraj Patel