ખબર ફિલ્મી દુનિયા

વહુરાણી હિના ખાને સમુંદર કિનારે ઉતાર્યા કપડાં, જુઓ નવી 7 તસવીરો હોંશ ઉડાવી દેશે

પહેલીવાર માલદીવમાં કપડાં ઉતાર્યા, 7 તસ્વીરો જોઈને ચાહકો હક્કા બક્કા રહી ગયા ઉફ્ફ્ફફ્ફ્ફ્ફ

ટીવીની જાણીતી એક્ટ્રેસ હિના ખાન તેના બોય ફ્રેન્ડ રોકી જયસ્વાલ અને આખા પરિવાર સાથે વેકેશનનો આનંદ માણવા માલદીવ પહોંચી છે. માલદીવથી હિના ખાનની ઘણી તસ્વીર અને વિડીયો લગાતાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ટીવી ઇન્ડસ્ટ્રીથી શરૂઆત કરીને બૉલીવુડ સુધી પહોંચનારી અભિનેત્રી હીના ખાન અવાર-નવાર કોઈને કોઈ કારણને લીધે ચર્ચાનો વિષય બનેલી રહે છે, હીનાએ ટીવી શો ‘યે રિશતા ક્યાં કહેલાતા હૈ’ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી.

ટીવીની વહુ રાની અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. અને દિલચસ્પ પોસ્ટ શેર કરે છે. તે હાલમાં માલદિવ્સમાં છે. હિના ખાન વેકેશન પર છે. અને ગ્લેમર્સ ફોટો શેર કરે છે. અત્યારે જ હિના ખાન ફરી એક વખત ચારે બાજુ ચર્ચામાં આવી છે.

અભિનેત્રી હિના ખાને તેનાં પેજ પર રિવીલિંગ પર્પલ સ્વિમસૂટ (Swimsuit)માં સિઝલિંગ ફોટોસ મુક્યા છે. આ તસવીરો એને ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મુક્યા છે. જેમાં તે એક બોટ પર બેઠેલી નજર આવે છે. અને તેણે વ્હાઇટ પોલ્કા ડોટ વાળી બ્લૂ બિકિની પહેરેલી દેખાય છે અને સાથે જ સ્ટાઇલિશ શ્રગ રાખ્યુ છે.

આ તસ્વીરોમાં હિના ખાને લાલ બિકિનીવાળી ફોટો શેર કરી હતી. જે તસ્વીરોમાં તે ખુબજ સુંદર લાગે છે. હીના ખાન પોતાના અભિનયની સાથે સાથે પોતાની ગ્લેમરસ અદાઓ અને બોયફ્રેન્ડ રૉકી જાયેસ્વાલ સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં હીના પોતાના પરિવાર અને રૉકી સાથે માલદીવ વેકેશન પર ગયેલી જ્યાં તે પુરા પરિવાર સાથે સમુદ્રની લહેરોનો આનંદ માણી રહી છે. હીના ખાન માલદીવની પોતાની તસવીરો લગાતાર શેર કરતી રહી છે.

એવામાં એકવાર ફરીથી હીનાએ રેડ બિકીની પહેરીને તસ્વીર શેર કરી હતી, જેમાં તે એકદમ કાતિલાના લાગી રહી હતી. ચાહકો પણ તેની આ તસ્વીર જોઈને હેરાન જ રહી ગયા હતા અને તસ્વીરને ખુબ પસંદ કરી રહ્યા છે.

ટીવીની જાણીતી એક્ટ્રેસ હિના ખાન તેના બોય ફ્રેન્ડ રોકી જયસ્વાલ અને આખા પરિવાર સાથે વેકેશનનો આનંદ માણવા માલદીવ પહોંચી છે. માલદીવથી હિના ખાનની ઘણી તસ્વીર અને વિડીયો લગાતાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

આ તસ્વીર અને વીડિયોમાં તે ફેમિલી અને બોયફ્રેન્ડ સાથે પોઝ દેતી નજરે આવી રહી છે. એક્ટ્રેસએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ અને માતા પિતા સાથે ખુબસુરત તસ્વીર શેર કરી છે. હાલમાં જ હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે.

હીના ખાને સમુદ્રની વચ્ચે રહેલા પુલ પર ઊભીને રેડ બિકીનીમાં કાતિલાના પોઝ આપ્યો હતો. ચાહકો પણ બેકાબુ બનીને તેના પર ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

હિના ખાન તેની ફેશન સેન્સ અને ખુબસુરતીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. નાગિન ફેન હિના ખાનના ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅરની સંખ્યા વધીને 1 કરોડ થઇ ગઈ છે. આ માટે હીનાએ ફેન્સનો પોસ્ટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. હિના ખાન ઘણી સ્ટાઈલિશ છે તેથી તે ઘણું શોપિંગ કરે છે. હિના ખાન પાણીની જેમ પૈસા વહાવી દે છે. હાલમાં જ હિના ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નાના પડદા પર અક્ષરાનાં રોલથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર હિના ખાન મનોરંજનની દુનિયામાં જાણીતું નામ છે. હિના ખાન ટીવીની સાથે-સહતે બોલીવુડમાં પણ તેની પકડ જમાવી ચુકી છે. હિના ખાનને પ્રસિદ્ધિ તો સ્ટાર પ્લસની સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી જ મળી હતી.

આ શોમાં તેની ઇમેજ એક સીધી-સાદી સંસ્કારી વહુની બની ગઈ છે. ટીવીમાં સીધી સાદી નિભાવનાર હિના ખાન તેની રિયલ લાઈફમાં બેહદ બોલ્ડ છે. હિના ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયામાં દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં જ હિયા ખાને બેહદ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.