મનોરંજન

હિના ખાને લાલ કલરની બિકિમાં વધારી માલદીવની ગરમી, તસ્વીરો જોતા જ ફેન્સ પાગલ થઇ ગયા

માલદીવની ગરમીનો પારો ચડી ગયો, જુઓ હિના ખાનની બ્યુટીફૂલ બિકી તસ્વીરો

ટીવી ઇન્ડસ્ટ્રીથી શરૂઆત કરીને બૉલીવુડ સુધી પહોંચનારી અભિનેત્રી હીના ખાન અવાર-નવાર કોઈને કોઈ કારણને લીધે ચર્ચાનો વિષય બનેલી રહે છે, હીનાએ ટીવી શો ‘યે રિશતા ક્યાં કહેલાતા હૈ’ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી.

Image Source

હીના ખાન પોતાના અભિનયની સાથે સાથે પોતાની ગ્લેમરસ અદાઓ અને બોયફ્રેન્ડ રૉકી જાયેસ્વાલ સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં હીના પોતાના પરિવાર અને રૉકી સાથે માલદીવ વેકેશન પર ગયેલી જ્યાં તે પુરા પરિવાર સાથે સમુદ્રની લહેરોનો આનંદ માણી રહી છે. હીના ખાન માલદીવની પોતાની તસવીરો લગાતાર શેર કરતી રહી છે.

Image Source

એવામાં એકવાર ફરીથી હીનાએ રેડ પહેરીને તસ્વીર શેર કરી હતી, જેમાં તે એકદમ કાતિલાના લાગી રહી હતી. ચાહકો પણ તેની આ તસ્વીર જોઈને હેરાન જ રહી ગયા હતા અને તસ્વીરને ખુબ પસંદ કરી રહ્યા છે.

Image Source

હીના ખાને સમુદ્રની વચ્ચે રહેલા પુલ પર ઊભીને રેડ કાતિલાના પોઝ આપ્યો હતો. ચાહકો પણ બેકાબુ બનીને તેના પર ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

Image Source

હીનાની આ તસ્વીર પર ચાહકોએ હૉટનેસ ઓવરલોડેડ, બ્યુટી કવિન, હાય ગર્મી, ઉફ ક્યાં બાત હૈં, નાઈસ ફિગર મેમ, તુમ્હારી અદાઓ પર વારી વારી જાઉં, સમુદ્રમાં નાહીને નમકીન થઇ ગઈ છે જેવી અનેક કમેન્ટ્સ કરી હતી.

Image Source

જણાવી દઈએ કે હીના બિગ-બૉસની કેન્ટેસ્ટેન્ટ પણ રહી ચુકી છે. હિના ખાન ટીવીની સાથે સાથે બૉલીવુડ ફિલ્મોમાં પણ સક્રિય છે. તેની વેબ સિરીઝ પણ દર્શકોને ખુબ પસંદ આવી હતી.