હિના ખાને શેર કરી પુલની તસવીર, બેક બતાવી ઇન્ટરનેટનું વધાર્યુ તાપમાન, યુઝર્સે કરી ટ્રોલ

ટીવીથી લઇને બોલિવુડ સુધી પોતાના અભિનય અને ખૂબસુરતીના દમ પર ડંકો વગાડનારી અભિનેત્રી હિના ખાન ઘણા સમયથી ચર્ચામાં છવાયેલી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાન હાલમાં માલદીવમાં તેનુ વેકેશન એન્જોય કરી રહી છે. તે આ સમયે તેના બોયફ્રેન્ટ સાથે છે અને તે વેકેશનનો ભરપૂર આનંદ લઇ રહી છે. હિના ખાન સતત તેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાને તેની માલદીવની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ કુલ, સ્ટાઇલિશ અને બોલ્ડ જોવા મળી રહી છે. હિના ખાનનો આ બોલ્ડ લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાને હાલમાં જ તેની એક તસવીર શેર કરી છે, જેમાં તે સમુદ્રમાં નાહતી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેે તેની સેેક્સી બેક ફ્લોન્ટ કરી રહી છે. આ તસવીરને કેટલાક લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે, તો કેટલાક લોકોએ હિનાને આ તસવીર પર ટ્રોલ કરવાની શરૂ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાને આ તસવીર શેર કરતાની સાથે કેપ્શનમાં Hey લખ્યુ છે. આ તસવીરો પર સોશિયલ મીડિયા યુઝરે ટ્રોલ કરતા લખ્યુ કે, આ છે અક્ષરા અને નૈતિકની વહુ, તો બીજા એક અન્ય યુઝરે કમેન્ટ કરી છે કે, નાહી લે અથવા તો તસવીર ક્લિક કરાવી લે, હાયની બચ્ચી. ત્યાં બીજા એક અન્ય યુઝરે લખ્યુ કે, જુમ્મા છે આજે અહેસાસ નથી અલ્લાથી ડરો. કેટલાકે તો તેને બેશરમ પણ કહી.દીધુ છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર 11.9 મિલિયન ફોલોઅર્સ છે. તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ઘણી સારી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે સ્ટાર પ્લસ ધારાવાહિક “યે રિશ્તા કયા કહેલાતા હે”થી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તે “બિગબોસ”માં પણ જોવા મળી હતી. હાલમાં જ તે “બિગબોસ 14″માં તોફાની સિનિયર તરીકે જોવા મળી હતી.

Shah Jina