ગ્રીન બ્લેજરમાં હીના ખાને વિખેરી આવી અદાઓ, તસ્વીરો જોઈને ઘાયલ થઇ ગયા ચાહકો

ટીવીમાં રોલ કરતી સંસ્કારી અભિનેત્રીએ મચાવી સનસની, જુઓ બોલ્ડ અદા

ટીવી ઈન્ડસ્ટ્રીથી શરૂ કરીને બૉલીવુડ સુધી પહોંચનારી અભિનેત્રી હીના ખાન અવાર-નવાર લાઇમલાઈટમાં આવી જાય છે. યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ શોમાં અક્ષરાના કિરદારથી ફેમસ થયેલી હીના ખાન ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હીના ખાન પોતાની ચુલબુલી અદાઓ, ક્યુટનેસ અને ગ્લેમર અદાઓને લીધે પણ દર્શકોના દિલોમાં રાજ કરે છે. હિના પોતાની ફિટનેસનું પણ પૂરું ધ્યાન રાખે છે અને જીમમાં વર્કઆઉટ કરતી તસ્વીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. ચાહકો હીનાની દરેક સ્ટાઈલિશ અદાઓના દીવાના છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

એવામાં તાજતેરમાં હીનાએ ફોટોશૂટ કરાવ્યું છે જેને જોઈને ચાહકો ઘાયલ થઇ ગયા છે. હીનાએ આ તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

તસ્વીરોમાં હીનાએ ગ્રીન અને બ્લેક કોમ્બીનેશનું બ્લેઝર પહેર્યું છે, જેમાં તે એકદમ કાતિલાના લાગી રહી છે. આ આઉટફીની સાથે હીનાએ ગોલ્ડન ચેન પહેરી રાખ્યો છે અને હલકા મેકઅપ ની સાથે કોફી કલરની લિપસ્ટિક અને કોફી આઇમેક કર્યું છે જે તેના લુક્સ પર એકદમ પરફેક્ટ લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

તસ્વીરમાં હિના પોતાના ખુલ્લા વાળ સાથે રમી રહી છે. પોતાના લુકને ડિફરન્ટ બનાવવા માટે એક તસ્વીરમાં હીનાએ આ જ આઉટફિટ સાથે એનિમલ પ્રિન્ટનું વિન્ટર જેકેટ પહેરી રાખ્યું છે, જેમાં તે આગ લગાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

તસ્વીરો શેર કરીને હીનાએ કૈપ્શનમા લખ્યું કે,”વાઈલ્ડ ફ્લાવર”. જો કે આ પહેલી વાર નથી, હીનાની દરેક તસ્વીરો દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે અને ધડાધડ વાયરલ પણ થઇ જાય છે.

Image Source

તાજેતરમાં રૉકી જાયેસવાલને ડેટ કરનારી હીના ખાન બિગ બોસની કન્ટેસ્ટન્ટ પણ રહી ચુકી છે. હીના અવાર નવાર રૉકી સાથે વેકેશન પર જાય છે અને તેની સાથે રોમેન્ટિક તસ્વીરો શેર કરતી રહે છે.

Krishna Patel