હિના ખાનનો વ્હાઇટ ડીપ નેક ડ્રેસમાં જોવા મળ્યા ગ્લેમરસ અવતાર, તસવીરો જોઇ ચાહકો થયા દીવાના

વ્હાઇટ આઉટફિટમાં હિના ખાને આપ્યા જબરદસ્ત પોઝ, ચાહકો બોલ્યા Wow

મશહૂર ટીવી અભિનેત્રી હિના ખાને તેેના દમદાર અભિનયથી ટીવીથી લઇને બોલિવુડ સુધી ચાહકોનું દિલ જીતી લીધું છે. તે તેના કામ અને અભિનયને લઇને ચર્ચામાં તો રહે છે પરંતુ તે તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે.

હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર ચાહકો સાથે તેના ફોટોશૂટ અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ હિના ખાને વ્હાઇટ આઉટફિટમાં તસવીરો શેર કરી છે.

હિના ખાન તેના આ શોર્ટ ડિપ નેક ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ચાહકો પણ તેની આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેમજ આ તસવીરો પર તે પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિનાા ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે જેમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ સાથે જ તેના એકસપ્રેશન પણ ખૂબ જ ગજબ છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાનનો આ સ્ટાઇલિશ લુક ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. તસવીરો શેર કર્યાના થોડા જ કલાકોમાં આ તસવીરો પર લગભગ 2 લાખથી પણ વધારે લાઇક્સ આવી ચૂકી હતી.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાનને તેની ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે ઓળખવામાં આવે છે. તે ઇન્સ્ટાગ્રામ પર કયારેક ટ્રેડિશનલ લુક, કયારેક ગ્લેમરસ લુક તો ક્યારેક બોલ્ડ લુકમાં જોવા મળે છે. તેની કોઇ પણ તસવીરો આવતાની સાથે જ જોતજોતામાં વાયરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાનના લેટેેસ્ટ ફોટોશૂટની વાત કરીએ તો, તેણે વ્હાઇટ ડીપ નેક ડ્રેસ પહોર્યો છે અને આ સાથે તેણે મિનિમલ જવેલરી કેરી કરી છે અને તેને વાળને ખુલ્લા રાખ્યા છે. આ ડ્રેસમાં તે તેની પરફેકટ સ્લિમ અને ટોંડ ફિગર ફલોન્ટ કરતી જોવા મળી રહી છે.

તમનેે જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ હિના ટાઇમ્સ ટોપ 20 મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઓન ટીવી બની છે. સ્ટાર પ્લસ શો “યે રિશ્તા કયા કહેલાતા હે”માં સંસ્કારી વહુની ભૂમિકા નિભાવવા વાળી અક્ષરાએ બિગબોસમાં જયારે એન્ટ્રી લીધી તો ચાહકો તેને જોતા જ રહી ગયા હતા.

હિના ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે હાલમાં જ સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન સાથે બિગબોસ 14માં તોફાની સિનિયર તરીકે જોવા મળી હતી. આ વર્ષે જ હિનાની વેબ સિરીઝ “ડેમેઝ્ડ 2” રીલિઝ થઇ છે. આ ઉપરાંત તે “નાગિન”ના પાંચમા સિઝનમાં પણ જોવા મળી હતી.

Shah Jina