મનોરંજન

બિગ બોસ-14માંથી બહાર આવતા જ બોયફ્રેન્ડ રોકી સાથે રોમેન્ટિક થઇ હિના, કિસ કરતા 5 તસ્વીર કરી શેર

ટીવી ઇન્ડસ્ટ્રીની રાણી કહેવાતી હીનાએ બોયફ્રેન્ડ પર KISS નો વરસાદ કર્યો, લોકો બોલ્યા શરમ કર

‘યે રીશ્તા ક્યાં કહેલાતા હૈ’ માં અક્ષરાનો રોલ નિભાવીને ઘર-ઘરમાં જાણીતી થયેલી હિના ખાન ‘કસોટી જિંદગી -2’ માં કોમોલિકાના રોલ નિભાવતી નજરે ચડે હતી. તો હિના ખાન છેલ્લા 2-3 અઠવાડિયાથી બિગબોસ-14માં નજરે આવી હતી. બિગબોસમાં તે ફેન્સને આનંદ કરાવતી નજરે ચડી હતી. હાલ તો હિના ખાન બિગ બોસ-14ના ઘરમાંથી બહાર આવી ચુકી છે. હિના ખાન જયારે બિગબોસના ઘરમાંથી બહાર આવી ત્યારે તેના બોયફ્રેન્ડ રોકી જાયસવાલએ તેનું જોરદાર વેલકમ કર્યું હતું. બંનેએ ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો.

Image source

આ સાથે જ તે બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થતી નજરે આવી હતી. હાલમાં જ હિના ખાને બોયફ્રેન્ડ રોકી જાયસવાલ સાથે તસ્વીર શેર કરી હતી. જેમાં તે રોકી સાથે રોમેન્ટિક થતી નજરે આવી હતી. આ સાથે જ રોકીના ગાલ પર કિસ કરતી નજરે ચડી હતી. હિનાએ ઇન્સ્ટાસ્ટોરી પર રોકી સાથેના વિડીયો પણ પોસ્ટ કર્યા હતા.

Image source

રોમેન્ટિક તસ્વીર શેર કરતાની સાથે જ હિનાએ એક રોમેન્ટિક મેસેજ લખ્યો હતો. એક્ટ્રેસે લખ્યું હતું કે, અમે હર પળમાં એટલી જિંદગી જોઈ છે કે, તમે જિંદગીમાં એટલી પળ નહીં જોઈ હોય. #HIRO ફોરએવર. આ બાદ અન્ય એક તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, આપનો પ્રેમ બેશુમાર.

Image source

હિના અને રોકી છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેની મુલાકાત ટીવી શો ‘ યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ના સેટ પર થઇ હતી. આ શોમાં રોકી સુપરવાઈઝીન પ્રોડ્યુસર હતો જયારે હિના ખાન અક્ષરનો લીડ રોલ નિભાવી રહી હતી. રોકી હિનાના કામ પ્રત્યેના સમર્પણને જોઈને જ તેને દિલ દઈ બેઠો હતો.

Image source

હિના ખાન 2017માં ટીવીનો ચર્ચિત શો ‘બિગ બોસ-11’નો હિસ્સો બની હતી. આ શો દરમિયાન હિનાએ તેના અને રોકીના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rocky Jaiswal (@rockyj1) on

હિના ખાનના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો હિના ખાન છેલ્લે ‘હૈંકડ’માં જોવા મળી હતી. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડેટા આધારિત વેબસીરીઝ હતી.