‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સૌથી ફેમસ હિના ખાને ટી શર્ટ ઊંચી કરીને દેખાડ્યા Abs….જુઓ

ટીવી અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયામાં જબરજસ્ત એકટીવ રહે છે. તે તેના ચાહકોની વચ્ચે ચર્ચામાં રહેવા માટે આ દિવસોમાં જબરજસ્ત તસવીરો શેર કરતી નજરે આવી રહી છે.તેમાં હાલમાં જ હિના કઈ એવા જ કારણોથી ખુબ જ ચર્ચામાં આવી છે.

હિના ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સાડી પહેરેલ ખુબ જ સુંદર તસવીરો શેર કાર્ય છે. ટીવી કે બોલિવૂડના મોટા મોટા સિતારાઓ…આ બધા જ અવારનવાર સો.મીડિયામાં તેના ફિટનેસ રૂટિન અંગે ચાહકોને માહિતી આપતા હોય છે.

તેઓ પોતાના ફેન્સને ફિટનેસ બાબતે પ્રેરણા આપવા માટે વીડિયો કે પછી PHOTOS શૅર કરતા હોય છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ હિના ખાને સો.મીડિયામાં ફિટનેસ વીડિયો તથા તસવીરો શૅર કરી હતી, જેમાંથી એક તસવીરમાં હિના ખાને ટી શર્ટ ઊંચી કરીને પોતાનું સપાટ પેટ બતાવ્યું છે.

આ તસ્વીરોમાં હિના ખાનનો ખાસ અંદાજ જોઈને તેના ચાહકો દીવાના બની રહ્યા છે. આજ કારણ છે કે હિના ખાનના આ લેટેસ્ટ ફોટાઓ ઈન્ટરનેટ પર તાબડતોડ વાઇરલ થઇ રહી છે .

આ તસ્વીરોમાં હિના કૈક અલગ અંદાજમાં સાડી પહેરેલ નજર આવી રહી છે. આ તસ્વીરોમાં હિના ખાને ગોલ્ડન રંગની મલ્ટી કલર સાડી પહેરેલી દેખાઈ રહી છે.

બધી જ મહિલાઓ હિનાના આ લુકની ચાહક થઇ રહી હોય એવું જોવા મળી રહ્યું છે અને તેને અપનાવવા પણ માંગે છે. એવામાં તમને જણાવી દઈએ કે તમે પણ આ સાડી ખરીદવા માંગતા હોય તો આ સાડીની કિંમત 49,500 રૂપિયા છે.

આ સાડીની સાથે હીનાએ હેવી જવેલરીની જગ્યાએ કાનમાં રાઉન્ડ પીસ અને હાથમાં એક અંગૂઠી પહેરેલી છે. આની સાથે હીનાનો બ્લાઉસને પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. તસ્વીરમાં  જોઈ શકો છો કે હીનાએ બેન્ડ ગળાનો પૌન સ્લીવ્સ બ્લાઉસ પહેરેલો છે.

આની સાથે હીનાએ વાળની ફેશન પણ બનાવેલી છે જે હોટ અંદાજમાં દેખાઈ રહી છે. બધા જ લોકો હિનાના આ અંદાજની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. હિના સ્ટાર પ્લસ પર આવતા શો  “યે રિસ્તા ક્યાં કહલાતા હૈ” થી હિના ઘર ઘરમાં આદર્શ વહુના  રોલમાં પ્રખ્યાત થઇ ગઈ છે. તેના પછી બિગબોસ અને ખતરો કે ખેલાડી જેવા શો દ્વારા હીનાએ તેનો બિન્દાસ અંદાજ પણ તેના ચાહકો સામે આપ્યો.

હિના ખાન જીમમાં બ્લેક સ્પોર્ટ્સ બ્રા, પિંક રંગનું ટેંક ટોપ અને બ્લેક ટ્રેક પેન્ટ સાથે પ્રિન્ટેડ હેડબેન્ડમાં જોવા મળી હતી. તેણે પોનીટેલ લીધી હતી. ઇન્ટરનેટ પર હિના ખાને જીમમાં વર્કઆઉટ કરતી હોય તેના વિવિધ વીડિયો ને તસવીરો શૅર કરી હતી. આ વીડિયોમાં હિના ખાન ટ્રેડમિલ પર ચાલતી જોવા મળે છે. અન્ય એક પોસ્ટમાં હિના ખાન મિરર આગળ ઊભી છે અને તેણે કહ્યું હતું કે ‘વર્ક ઇન પ્રોગ્રેસ.’ અન્ય એક તસવીરમાં હિના ખાને મિરરની સામે ઊભા રહીને પિંક ટેંક ટોપ ઊંચું કર્યું હતું અને પોતાના ટોન્ડ એબ્સ બતાવ્યાં હતાં.

Krishna Patel