મનોરંજન

હિના ખાન મજેદાર અંદાજમાં કરી રહી છે આવી એક્સસાઈઝ, ભાઈએ છુપાવીને બનાવ્યો વીડિયો

ટીવીમાં હંમેશા રુડી રૂપાળી અભિનેત્રી અસલ જીવનમાં આવી દેખાતી હશે? આ વીડિયો જોઈને ફેન્સને લાગ્યો ધ્રાસ્કો

ફેમસ અભિનેત્રી હિના ખાન પિતાના મૃત્યુ પછી ફરી વખત તેની નોર્મલ રૂટિન લાઈફમાં પાછી આવી રહી છે. કામ પર ફોકસ કરવાની સાથે હિના તેના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતી હોય છે.

ટીવી અભિનેત્રી હિના ખાન તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના માધ્યમથી કામયાબીની સીડી ચઢવા વાળી હિના ખાન ‘બિગબોસ’માં બિલકુલ અલગ અંદાજમાં નજર આવી હતી.

તેણે તેની એ ઇમેજને તોડી નાખી જે ઘણા સમયથી એક  શોમાં કામ કરવાથી મળી હતી. થોડા સમય પહેલા જ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો હતો.

હિના ખાને એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પ્રાણાયામ કરતી જોવા મળે છે. આ વીડિયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હિના ચાહકો માટે કંઈક ને કંઈક શેર કરતી જ હોય છે.

હિના ખાને ફની વિડીયો શેર કર્યો હતો જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હિના બ્રિદિંગ એક્સસાઈઝ કરી રહી છે અને તે વીડિયોમાં કહી રહી છે કે આ કઈ ફની નથી મેં મારો શ્વાસ રોકીને રાખેલો છે.

પ્રાણાયામ કરતી વખતે હિના અજીબ એક્પ્રેશન આપી રહી હતી જે તેના ભાઈએ ચૂપચાપ રેકોર્ડ કરી લીધો હતો. હીનાએ વીડિયો શેર કરતા લખ્યું હતું કે, ‘આ મારી જિંદગીની કહાની છે. યોગ સેશન.

તે વીડિયો એડિટ અને મિક્સ કરીને મારા ભાઈએ મને પાછો મોકલ્યો હતો કારણકે તે મારો મજાક ઉડવી શકે. તું બહુ ખરાબ છે મનુ. તું મને શાંતિથી એક્સસાઈઝ પણ નથી કરવા દેતો.

હિના ખાનના આ વીડિયો પર ઘણા બધા ચાહકોએ હસવા વાળા અને ફની ઈમોજી બનાવ્યા હતા. કેટલાક લોકોએ હિનાના એક્પ્રેશનને લઈને કૉમેન્ટ્સ પણ કરી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો હિના ખાન છેલ્લે ‘બિગબોસ’માં નજર આવી હતી. તેણે શોમાં શરૂઆતના કેટલાક એપિસોડમાં સિનિયર કંટેસ્ટ તરીકે લેવામાં આવી હતી જેના થોડાક સમય પછી તે શોમાંથી બહાર થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)