TV ની સંસ્કારી હિના ખાને એવી એવી નાઇટી પહેરી કે ચાહકો દંગ રહી ગયા, જુઓ તસ્વીરો
ટીવી જગતમાં અભિનેત્રી હિના ખાનનું નામ સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં શામિલ છે. એવામાં હિના જલ્દી જ ટીવી દુનિયાથી બહાર બોલીવુડની દુનિયામાં ડેબ્યુ કરવા જઈ રહી છે. સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કેહલતા હૈં’ માં અક્ષરાના નામથી લોકપ્રિયતા મેળવનારી હિના ખાન અભિનયની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટવી રહે છે.
View this post on Instagram
મોટાભાગે હિના ખાન ફૈન્સ માટે પોતાની સુંદર સુંદર તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. ઘણીવાર તે સાડી પહેરીને ફૈન્સને દીવાના બનાવી દે છે તો ઘણીવાર વેસ્ટર્ન આઉટફિટમાં એદકમ હોટ અવતારમાં જોવા મળે છે.
View this post on Instagram
એવામાં એકવાર ફરીથી હિના ખાને સેંશુઅલ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસ્વીરો પણ હિનાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસ્વીરોમાં હિના ખાનનો એકદમ બોલ્ડ અંદાજ દેખાઈ રહ્યો છે.
તસ્વીરમાં હિના ખાને બ્લેક કલરની નાઇટી પહેરી રાખી છે જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે. તેની આવી કાતિલાના અદાઓ ફૈન્સને ખુબ જ પસંદ આવી રહી છે. હિનાની આ તસ્વીરો પર અમુક જ સમયમાં લાખો લાઇક્સ આવી ચુકી છે.
હિના ખાન જલ્દી જ બૉલીવુડ ફિલ્મોમાં એન્ટ્રી લેવાની છે. ફિલ્મમાં હીના ખાન તેના પ્રેમમાં પાગલ આશિકની સાથે જોવા મળશે. ફિલ્મને ફેમસ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ ડાયરેક્ટ કરશે.
View this post on Instagram
હિના ઇન્ડસ્ટ્રીની પહેલી એવી અભિનેત્રી છે જેને કૉન્સમાં મોટા મોટા સેલેબ્સની સાથે હિસ્સો લેવાનો મૌકો મળ્યો હતો. કૉન્સ ફેશનમાં હિના ખાનના અવતારને દર્શકોએ ખુબ પસંદ કર્યું હતું. હીના ખાન છેલ્લી વાર ‘કસૌટી ઝીંદગી કી-2’ માં કોમલિકાના કિરદારમાં જોવા મળી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.