મનોરંજન

હિના ખાનનો બિકી લુક થયો વાયરલ, બીચ પર મસ્તીમાં એવા એવા પોઝ આપ્યા કે ચાહકો ઘાયલ થઇ ગયા

હાલ સમગ્ર દેશના કોરોનાના કારણે લોકડાઉન છે. લોકડાઉનને કારણે બધા જ લોકો ઘરમાં રહીને અલગ-અલગ રીતે સમય વિતાવી રહ્યા છે. આ વચ્ચે ટીવીની સંસ્કારી વહુનો લુક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

ટીવીથી બૉલીવુડમાં ડેબ્યુ કરનારી હિના ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હિના ખાન સોશિયલ મીડિયામાં તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

હાલમાં જ હિના ખાને એક જૂની તસ્વીર શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં હિના ખાન રેતીમાં રમતી નજરે આવી રહી છે. હિના ખાન આ તસ્વીરમાં પહેરેલી નજરે આવી રહી છે. આ સાથે જ હિના ખાન ખુબ જ મસ્તી કરતી નજરે ચડે છે. હિના આ તસ્વીરમાં ઓરેન્જ નજરે આવી રહી છે, એક્ટ્રેસે આ તસ્વીર શેર કરત કેપ્સનમાં લખ્યું હતું કે, મને બીજી વાર ચીલ કરવાનું લાયસન્સ ફરીથી જોઈએ. હિના ખાનની આ તસ્વીર પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

જણાવી દઈએ કે, હિના ખાન ટીવીની દુનિયામાં યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી પહેચાન બનાવી હતી. આ બાદ હિના ખાન ‘ખતરો કે ખેલાડી અને બિગ બોસ-13 જેવા રિયાલિટી શોમાં પણ નજરે આવી હતી. ટીવીની દુનિયામાં સંસ્કારી વહુનો રોલ નિભાવ્યા બાદ એક્ટ્રેસે ‘કસોટી જિંદગી કી’માં કોમોલિકા નો રોલ નિભાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

ટીવી બાદ હિના ખાને બૉલીવુડ ફિલ્મ ‘હૈંકડ’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા તેને લોકોના દિલમાં જગ્યા બનાવવામાં કોઈ કસર છોડી ના હતી. ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાનને તો બધા જ ઓળખતા જ હશે. તે કોઈ પણ પ્રકારની ભૂમિકા નિભાવી શકે છે. તેને પોતાની અદાથી લાખો લોકોના દિલ જીતી લીધા છે.

તે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે વેકેશન માનવવા માલદીવ ગઈ છે. હિના કાયમ પોતાના બોયફ્રેન્ડ સાથે મસ્તી કરી જોવા મળે છે અને તેના વિડીયો અને તસ્વીરો તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

હિનાએ હાલમાં જ પોતાના ચાહકો માટે માલદીવમાં મસ્તી કરતી કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરો આવતાની સાથે જ વાયરલ થઇ ગઈ હતી. તેના ચાહકોને આ તસ્વીરો ખુબ જ પસંદ આવી છે. આ તસ્વીરો શેર કરતા હિનાએ લખ્યું હતું કે સમુદ્રની સુગંધ, આકાશની અનુભૂતિ કરવી.આ તસ્વીરોમાં હિનાએ ફ્લોરલ ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેર્યું છે.

આ ઉપરાંત હિના માલદીવમાં ખુબ જ મસ્તી કરતી અને ત્યાંના સુંદર દ્રશ્યોનો આનંદ માણતી જોવા મળી હતી. ટીવીથી બોલિવૂડ સુધી પહોંચનારી હિના પોતાની એક અલગ ઓળખાણ બનાવવામાં સફળ થઇ છે. પોપ્યુલારિટીની બાબતમાં હિના કોઈ સ્ટારથી ઓછી નથી. તેને લાખો લોકો ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

આ તસ્વીરો જોઈને એવું લાગી રહ્યું છે કે હિના નવું વર્ષ એકદમ ખાસ રીતે સેલિબ્રેટ કરવા માંગે છે. હિના હાલમાં એકતા કપૂરની સિરિયલ કસોટી જિંદગી કી 2માં કોમોલિકાની ભૂમિકા ભજવી રહી છે. હિના દરિયા કિનારે અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. ટોપી અને ચશ્મા તેના લુકને વધારે સુંદર બનાવી રહ્યા છે.

હાલમાં જ હિનાનું એક રોમાન્ટિક સોન્ગ રિલીઝ થયું છે જે લોકોને ખુબ જ ગમ્યું હતું. આ સોન્ગમાં હિના પ્રિયાંક શર્મા સાથે જોવા મળી હતી. હિનાના બોયફ્રેન્ડ રિકીએ પણ માલદીવમાં મસ્તી કરતો ફોટો પોસ્ટ કર્યો છે. જણાવી દઈએ કે હિના ઘણા લાંબા સમયથી રોકીને ડેટ કરી રહી છે અને લોકોને તેમની જોડી ખુબ જ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

હિના ખાને જણાવ્યું હતું કે તે ટૂંક જ સમયમાં બોલિવૂડનો ભાગ બનવા જઈ રહી છે તે ફિલ્મ ‘લાઇન્સ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની છે. સ્મોલ સ્ક્રીનની જાણીતી વહુ અને લોકપ્રિય અભિનેત્રીહિના ખાન હવે ફિલ્મી પડદે જોવા મળશે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનો રોલ કરીને ઘરે-ઘરે જાણીતી થયેલી હિના ખાન છેલ્લે ‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકાના રોલમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

નેગેટિવ કેરેક્ટરમાં હિનાના વખાણ થયા હતા. પરંતુ હવે તે બોલિવુડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. હિનાના ફેન્સ આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત છે. હિનાની ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

હિના ખાન ફેમસ ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની ફિલ્મમાં જોવા મળશે. હિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે ડીપ નેક ડ્રેસમાં સુંદર લાગી રહી છે. આ તસવીર શેર કરતાં હિનાએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. હિનાએ લખ્યું, “મારી ડેબ્યૂ ફિલ્મ ‘હેક્ડ’ની તસવીર. આ ફિલ્મને વિક્રમ ભટ્ટે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 31 જાન્યુઆરી 2020ના રોજ થિયેટર્સમાં આવશે.”

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

આ સિવાય હિના ખાને સ્વિમિંગ પુલમાં ફ્લોટિંગ બ્રેકફાસ્ટની પણ ફોટો શૅર કરી છે. સ્વિંમિંગ પુલના કિનારે હિના અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. હિનાની દરેક ફોટોમાં તેના બોલ્ડ લૂકને હાઇલાઇટ કરે છે. મોનોકીની સાથે હિનાએ મોટી હેટ અને સનગ્લાસિસ પહેર્યા છે.હિના ખાનના આ વેકેશન ફોટો ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

હિનાની ફોટોના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.હિના પોતાના બૉયફ્રેન્ડની સાથે વેકેશન પર ગઇ હતી. રોકીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોઝ શૅર કર્યા છે. ટીવીની ખૂબસૂરત અભિનેત્રી હિના ખાને પેરિસમાં યોજાયેલી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019 માં ખુબ જ વાહ-વહી મેળવી હતી.

તેના પછી તેઓ પોતાના બોયફ્રેન્ડને મળવા અને રજા મનાવા ઇટલી ગઈ હતી. ટીવી પર પોતાની અદાથી લોકોના દિલ પર રાજ કરતી હિના પોતાના ફોટાઓ સોશ્યલ મીડિયા પર શેર કરીને લોકોને પોતાની તરફ આકર્ષે છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

તમે તો જાણતા જ હશો કે હિના સોશ્યિલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે. તે પોતાના અકાઉન્ટમાં પોતાના ફોટાઓ શેર કરે છે. કેટલાક ફોટામાં તે સ્ટાઇલિસ્ટ લાગે છે તો કેટલાક ફોટામાં તે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ જોવા મળે છે. હવે તે પોતાના ફેન્સને સ્પોર્ટ લુક બતાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

હાલમાં જ હિના ખાને પોતાના કેટલાક ફોટાઓ શેર કર્યા છે, જે તેમને વર્કઓઉટના સમયના છે. હિનાના આ ફોટાઓમાં તેમને ફેન્સ કોમેન્ટમાં Inspired લખે છે. વિશ્વાસ ન આવતો હોય તો તમે તેમનું અકાઉન્ટમાં જોઈ શકો છે. ચાલો જોઈએ હિનાના ફોટાઓ.

હિના ખાન એટલી ખૂબસૂરત છે કે તેઓ કોઈ પણ પોસ્ટમાં સુંદર જ લગતા હોય છે. હિના ખાન જે પણ કરે તેમના ફેન્સ તે વસ્તુને ફોલો કરે છે. આ ફોટાની વાત કરીએ તો તેમને નિયોન રંગનું ટોપ અને કાળા રંગના શોર્ટ્સમાં તેઓ ખૂબસૂરત લાગી રહ્યા છે. હિના પણ ફિટનેસ ફ્રીક છે. તેઓ પોતાના તબિયત અને ખાવા-પીવાનું ખુબ જ ધ્યાન રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on