નાના પડદા પર અક્ષરાનાં રોલથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર હિના ખાન મનોરંજનની દુનિયામાં જાણીતું નામ છે. હિના ખાન ટીવીની સાથે-સહતે બોલીવુડમાં પણ તેની પકડ જમાવી ચુકી છે. હિના ખાનને પ્રસિદ્ધિ તો સ્ટાર પ્લસની સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી જ મળી હતી.
View this post on Instagram
આ શોમાં તેની ઇમેજ એક સીધી-સાદી સંસ્કારી વહુની બની ગઈ છે. ટીવીમાં સીધી સાદી નિભાવનાર હિના ખાન તેની રિયલ લાઈફમાં બેહદ બોલ્ડ છે. હિના ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયામાં દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં જ હિયા ખાને બેહદ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.
View this post on Instagram
હિના ખાને હાલમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે. આ ફોટોશૂટમાં હિના ખાન ગજબની હોટ લાગી રહી છે. આ તસ્વીરમાં તે બ્લેક કલરની બ્રા અને શોર્ટ્સમાં નજરે ચડે છે. આ સાથે જ તેને એક ચમકીલી સિલ્વર અને બ્લેક જેકેટ પણ રાખ્યું છે. આ લુકમાં હિના ખાન કમાલની લાગી રહી છે.
View this post on Instagram
તો ફેન્સ તો હિનાનો આ અવતાર જોઈને જ હોંશ ઉડી ગયા છે. ફેન્સના મગજમાં હજી હિનાની છબી સંસ્કારી પુત્રવધૂની છે. જો કે, હિના આ છબીને વહેલી તકે તોડવા માંગે છે. તેનું કારણ તે છે કે તેણે બોલિવૂડમાં મોટું નામ કમાવવું છે. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, મેં ખુદે બનાવ્યું છે.
View this post on Instagram
હિનાએ ફક્ત તેના ડ્રેસને જ બોલ્ડ નથી કર્યો નથી પરંતુ તેના પોઝ અને ચહેરાના એક્સપ્રેશન પણ ખૂબ કાતિલાના થઇ ગયા છે. આ સિવાય હિના ખાન કામુક પોઝ આપી રહી છે.
View this post on Instagram
ફોટા ઉપરાંત હિના વીડિયો શેર કરતી રહે છે. હિના એ એક્ટ્રેસમાંની એક છે જેઓ પોતાના ગ્લેમરસ ફોટા ફેન્સ સામે નો મેક-અપ લુક અને ઘરે પોતું મારતી હોય તેવી તસ્વીર શેર કરતી રહે છે.