મનોરંજન

એશ્વર્યા જેવી દેખાતી અભિનેત્રીએ સલમાનનો ભાંડાફોડ કર્યો? કહ્યું વાસણ ધોવાના કરવાના 600 કરોડ લીધા..!!

ચર્ચિત શો એટલે કે બિગબોસ-13માંથી હિમાંશી ખુરાના આઉટ થઇ ગઈ છે. આ શોમાં હિમાંશીએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી. આ છતાં પણ હિમાંશી બિગબોસ 3ના ઘરમાં વધુ સમય સુધી ટકી શકીના હતી. બિગબોસ 13માં અસીમ રિયાઝ સાથના સંબંધ આગળ વધતા જોવામાં આવ્યા હતા.

આસિમે તો હિમાંશીને પ્રપોઝ પણ કર્યું હતું, પરંતુ હિમાંશીએ શોની અંદર આસીમને તેનો સારો મિત્રો માન્યો હતો આ સાથે જ જણાવ્યું હતું કે, તેની સગાઈ થઇ ચુકી છે. જયારે હવે હિમાંશી બિગબોસના ઘરમાંથી બહાર નીકળી છે ત્યારે તેને શો ના હોસ્ટ સલમાન ખાનને લઈને એક મોટી વાત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ifty (@salman_world_uk) on

હિમશીએ બિગબોસના ઘરમાં સલમાન ખાનના વાસણ ધોવાને એક ડ્રામા બતાવ્યો છે. આ સાથે જ હિમાંશીએ કહ્યું હતું કે, વાસણ ધોવા માટે સલમાન ખાનને 630 કરોડ રૂપિયા મળ્યા છે. થોડા સમય પહેલા બિગબોસના હોસ્ટ સલમાન ખાન વીકએન્ડ કા વાર એપિસોડમાં બિગબોસના ઘરમાં આવ્યા હતા. સલમાન ખાન અહીં ઘરવાળાને મળવા કે અભિવાદન કરવા નહીં પરંતુ ગંદા વાસણ સાફ કરવા અને બાથરુમની સફાઈ કરવા માટે આવ્યો હતો. સલમાન ખાનને સફાઇને કારણે ટેનની સોશિયલ મીડિયામાં ઘણી પ્રશંસા કરવામાં આવી છે. જેના પર હિમાંશીએ નિશાન સાધ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by biggboss13 (@biggbosskhabri13) on

હાલમાં જ biggbosskhabri13 નામના એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, આ વીડિયોમાં હિમાંશી એક સલૂનમાં બેઠી છે. વાતચીત દરમિયાન કોઈ તેને પુછેછે કે સલમાન ખાને ગંદા વાસણ ધોયા હતા. હિમાંશી ત્યારે હસે છે ત્યારે સામેવાળા વ્યક્તિ તેને પૂછે છે કે સલમાન ખાન ડ્રામા કરી રહ્યો છે ? તેના પર માથું હલાવતી કહે છે કે, આ રિયાલિટી શોની મેજબાની માટે 630 કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો. આ સિવાય બંનેએ સલમાન ખાનના પેમેન્ટને લઈને પણ ચર્ચા કરી હતી.

આ સિવાય હિમાંશી તેના ખાસ મિત્ર આસીમના સમર્થનને લઈને પણ ચર્ચામાં છે. આ વીકએન્ડ જયારે સલમાને આસીમની ક્લાસ લગાડી તો ફેન્સને સલમાનન આ વર્તન પસંદ આવ્યું ના હતું. આ સિવાય લોકોએ ટ્વીટર પર પણ આસીમની પોસ્ટર શેર કર્યું હતું.

આ વચ્ચે હાલમાં જ વીકએન્ડ કા વાર એપિસોડમાં અજય અને કાજોલ ખાસ મહેમાન તરીકે આવ્યા હતા. આ દરમિયાન તેને તેની ફિલ્મન ‘તાનાજી: ધ અનસંગ વારિયર’ ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.