જીવનશૈલી

હેમા માલિનીની સુંદર ત્વચા પાછળ ની કાળી હકીકત જેને દુનિયાથી છુપાવી છે- વાંચો સુંદરતા નું રહસ્ય

દોસ્તો, આજ નાં સમય માં હર કોઈ ઈચ્છે છે કે તે યુવાન અને સુંદર દેખાય. ખાસ કરીને મહિલાઓ માં આ પાગલપન ખુબ મોટા પાયે ફેલાયેલું છે. આ બાબત ને લઇ ને કોમ્પીટીશન પણ વધી ગયું છે કે બસ બીજા થી વધારે સુદંર અને આકર્ષક દેખાવું.

એક રીતે જોવા જઈએ તો માર્કેટ માં ઘણી એવી બ્યુટી ટીપ્સ અને ઉપાય ઉપલબ્ધ છે જેને આજ ની હર એક મહિલાઓ ઉપીયોગ કરે છે. એ પછી હેઈર ઓઈલ, શેમ્પું, સાબુ, કે પછી અન્ય કોઈ બ્યુટી ટીપ્સ પણ કેમ નાં હોય. સૌથી વધારે મહિલાઓ ને રૂચી હોય તો તે નહાવા નો સાબુ છે. આ બધી પ્રેરણા તેમેને ટીવી એડ માંથી પ્રાપ્ત થાય છે. કેમ કે આવા પ્રકાર ની એડ માં કંપની એવા જ લોકો ને કામ આપે છે કે જે ખુબ ફેમસ હોય અને સાથે જ સુંદર પણ હોય. જેમ કે ઘણી એવી સાબુ ની એડ માં મોટા ભાગે કોઈ અભિનેત્રીઓ જ જોવા મળે છે. જેમ કે માધુરી, હેમા માલિની, દીપિકા પદુકોણે, એશ્વર્યા રાય વગેરે. મોટા ભાગે વહેચાતા સાબુ જેવા કે લક્ષ, નીરમાં, લીરીલ, વગેરે ની એડ માં આવી સુંદર અભિનેત્રીઓ જોવા મળે છે જેને લીધે લોકો તેના પ્રત્યે આકર્ષિત થાય અને લોકો સાબુ ખરીદવા માં મજબુર થઈ જાય

જો તમે પણ આમાંના એક હોવ તો તમારું આ માનવું એકદમ ખોટું છે કે આવા કેમિકલ યુક્ત સાબુ નાં નહાવાથી સુંદરતામાં વધારો થાય છે. ભલે સાબુ ની એડ માં હેમા માલિની ને દર્શાવામાં આવતી હોય પણ શું તમને ખબર છે કે હેમા માલિની આ વસ્તુ નો બિલકુલ ઉપીયોગ કરતી નથી. તો પછી હેમા માલિની શેનો ઉપીયોગ કરે છે જેના થી તે આટલી સુંદર દેખાય છે.

શું તમે જાણવા માંગો છો હેમા માલિની ની સુંદરતા પાછળ નો રાઝ શું છે? સોશિયલ  એક્ટીવીસ્ટ રાજીવ દિક્ષિતે કાઈક આ રીતે હેમાં માલિની ની સુંદરતા નો રાઝ નો ખુલાસો પબ્લિક સામે ખુલ્લો કર્યો.

રાજીવ દિક્ષિતે જણાવ્યું કે એક મીટીંગ દરમિયાન તે ધર્મેન્દ્ર ની ફેમીલી તથા અન્ય બોલીવુડ સ્ટાર્સ ને મળ્યા હતા. આ મીટીંગ દરમિયાન ઘણી ખરી ચર્ચા રાજીવ દિક્ષિત સાથે કરવામાં આવી હતી. અંતે રાજીવ દિક્ષિતે હેમા માલિની ને કાઈક એવો સવાલ કર્યો કે જાણી ને તમને નવાઈ લાગશે.

રાજીવે હેમા ને પૂછ્યું કે,’ તમે ઘણા ખરા સાબુ ની એડ માં આવો છો અને તેમનું પ્રમોશન કરો છો, તો તમે જણાવશો કે તમે આમાં થી નહાવા માટે ક્યા સાબુ નો ઉપીયોગ કરો છો જેને લીધે તમારી ત્વચા આટલી ચમકદાર છે’. હેમા માલિની પોતાના જવાબ માં કહે છે કે તે આમાં થી કોઈ પણ સાબુ નો ઉપીયોગ નથી કરતી,  પરંતુ તે નહાવા માટે ચણા નાં લોટ માં મલાઈ મિક્ષ કરી ને સ્નાન કરે છે. રાજીવ દિક્ષિત કહે છે કે બસ આજ એ હકીકત છે કે હેમા માલિની આજે પણ આટલીજ સુંદર અને યુવાન દેખાય છે.

એક રીતે જોવા જઈએ તો સાબુ એક કેમિકલ યુક્ત પ્રોડક્ટ છે જે સમય રહેતા ત્વચા ને મારી નાખે છે. રાજીવ દિક્ષિત નાં મંતવ્ય પ્રમાણે બીજા ઘણા એવા ઘરેલું ઉપાય છે કે જે એકદમ ફાયદાકારક છે, જેનો નહાવામાં ઉપીયોગ કરી શકાય છે.

1. મુલાતની માટી માં દહીં કે મલાઈ મિક્ષ કરી ને નહાવા થી શરીર એકદમ ચમકવા માંડે છે.

2. બેસન કે મશુર ની દાળ ના લોટ માં મલાઈ મિક્ષ કરી ને ગરમ પાણી થી નહાવા થી શરીર માં તાજગી નો અનુભવ થાશે.

3. મુલતાની માટી, અરીઠા પાઉડર અને શિકાકાઈ પાઉડર ને સમાન માત્રા માં લઇ ને મિક્ષ કરી ને વાળ ધોવા થી વાળ ખરતા બંધ થઈ જાશે અને આજ પેસ્ટ થી નહાવા થી સાબુ ની જરૂર નહી રહે.

4. ગાય નું છાણ(ગોબર) બધાથી બેસ્ટ છે. ગાય નાં ગોબર થી નહાવા થી શરીર એકદમ સ્વચ્છ બનશે અને તાજગી મહેસુસ થશે.

5. ગાય નાં ગોબર નાં સાબુ નો પણ ઉપીયોગ માં લઈ શકાય છે.

જુઓ રાજીવ દિક્ષિત નો પ્રેરણાદાઈ વિડીયો…જુઓ અહી આપેલો વિડીયો…..