મનોરંજન

બ્લેક બિકીનીમાં હિના ખાનનું બોલ્ડ ફોટોશૂટ, એક્ટ્રેસના હોટ અંદાજે ઇન્ટરનેટ પર મચાવી દીધો તહેલકો

લેટેસ્ટ તસ્વીરોમાં હિના ખાનનો દરેક અંદાજ છે બિન્દાસ, બીચ કિનારે ટીવીની રાણી જોવા મળી- જુઓ તસવીરો

ટીવીથી લઈને બૉલીવુડ સુધી ઓળખ બનાવનાર હિના ખાન ફરી એક વાર બોલ્ડ તસ્વીરને લઈને ચર્ચામાં આવી છે. આ વર્ષ હિના ખાને હદથી વધારે બોલ્ડ તસ્વીર ફેન્સ સાથે શેર કરી છે. આ તસ્વીરમાં હિના ખાન ઘણી હોટ અને સ્ટાઈલીશ નજરે આવી રહી છે. હવે નાગિન એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરોએ ફેન્સની ઊંઘ ઉડાડી દીધી છે. બિકીનીમાં તે જબરદસ્ત લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

બિગ બોસ 11ની સ્પર્ધક હિના ખાનએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં તે બીચ કિનારે બેસેલી જોવા મળે છે. બધી તસ્વીરમાં તે અલગ-અલગ પોઝ આપી રહી છે. મલ્ટીકલર શ્રગ અને માથા પર વ્હાઇટ હેટ લગાડેલી હિના ખાન કોઈ ખુબસુરત હસીનાથી કમ નથી લાગી રહી. બ્લેક કલરની બિકીનીમાં હિના ખાનનો લુક જોવા લાયક છે. હિના ખાનની આ તસ્વીર ફેન્સનને પણ ઘણી પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

આ પહેલા હિના ખાને બ્લેક ક્રોપ ટોપ અને પેન્ટમાં તેની તસ્વીર શેર કરી હતી. આ સાથે જ તેની રેડ કોટ શૂટ કેરી કર્યો હતો. જે તેના લુકમાં ચાર ચાંદ લગાડતો હતો. ગળામાં પેન્ડલ પહેર્યું છે. ઓપન હેર સાથે લુકને પૂર્ણ કર્યો છે. આ સાથે જ વ્હાઇટ હાઈહીલ્સ પહેરી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

થોડા સમય પહેલા હિના ખાન ટાઈમ્સ ટોપ 20 મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઓન ટીવી બની હતી. એટલે કે 2019માં ટીવીની સૌથી માનીતી એક્ટ્રેસ તરીકે પસંદ કરવામા આવી હતી. ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં સંસ્કારી વહુ અક્ષરનો રોલ નિભાવનારી હિના ખાને જયારે બિગબોસમાં એન્ટ્રી લીધી ત્યારે ફેન્સ જોતા જ રહી ગયા હતા. કસોટી જિંદગી કીની કોમોલિકાના રોલમાં પણ એક્ટ્રેસે તેની એક્ટિંગથી લોકના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)