હેલ્થ

લીમડાના પાંદડામાં જ નહીં પરંતુ તેના ફૂલમાં પણ સમાયેલા છે ઔષધીય ગુણ, આ સમસ્યાનું થાય છે સમાધાન

લીમડો એક એવું ઝાડ છે જેમાં ઘણા બધા પ્રકારના ઔષધીય ગુણ હોય છે. લીમડાના બધા જ પોષક તત્વોના કારણે આપણા શરીરમાં ફાયદો થાય છે.લીમડાના સેવનથી પેટથી જોડાયેલી સમસ્યાઓથી લઈને ત્વચાની સમસ્યા અને ત્યાં સુધી કે સેક્સ્યુઅલી સ્વાસ્થ્યની તકલીફમાં પણ રાહત મળે છે. પરંતુ શું તમને ખબર છે કે, લીમડાથી તમે પાતળા થઇ શકો છો.

Image Source

લીમડાના ફૂલ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. લીમડાના ફૂલ શરીરના મેટાબોલિક રેટને સારું રાખે છે, જેનાથી કેલેરી બર્ન થઇ ફેટ ઘટાડવામાં મદદ કરે છે. તેથી લોકો તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરે છે.એક મુઠી લીમડાના ફૂલને લઈને તેને હાથેથી મશળી લો. આ બાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો. આ બાદ તેમાં એક ચમચી મધ અને લીંબુનો રસ ઉમેરો.

Image Source

આ બધી વસ્તુને મિક્સ કરો. આ મિશ્રણનું સેવન સવારે ખાલી પેટ કરવાથી બહુ જ ફાયદેમંદ રહે છે. આ માટે સવારે તેનું સેવન કરો.

Image Source

આ સિવાય લીમડાના પણ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. લીમડાનું જ્યુસ બનાવવા માટે રાતે લીમડાના પાનને પાણીમાં પલાળી લો. સવારે પાણી સાથે જ મિક્સરમાં ક્રશ કરી લો. આ બાદ તેને ગરણીમાં ગાળી લો. આ જ્યુસનું દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે.

Image Source

આ સિવાય લીમડાના પાન પણ ઘણી સમસ્યાથી છુટકારો અપાવે છે. વાળથી જોડાયેલી પરેશાની જેવી કે, ખોડો અને વાળ ખરતા હોય લીમડાના પાન આ સમસ્યાને દૂર કરી દે છે. લીમડાના પાનનું જ્યુસ પેટના કીડાને ઓછું કરવામાં મદદરૂપ છે.દાંતના દર્દને ઓછું કરવામાં લીમડો લાભકારી છે. લીમડાનું સેવન શરીરમાં લોહીને સાફ કરવામાં મદદ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.